મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

સાબરકાંઠાના સમાચાર

સાબરકાંઠાનું વડું મથક હિંમતનગર છે, અને ઇડરની ટેકરીઓ તથા પોળોનું જંગલ આ જિલ્લાની ઓળખ. સાબર ડેરી અહીંના પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ છે અને કેરીના બગીચા પણ વિસ્તર્યા છે. દૂધ, ખેતી, પ્રવાસન અને જિલ્લા વહીવટના તાજા સમાચાર આ પાના પર.

Accident: અંબાજી જતા 16 પદયાત્રીઓને અડફેટે લેનારો કારચાલક ઝડપાયો, ટોળાએ ધૂલાઇ કરી, વીડિયો આવ્યો સામે

Sabarkantha Himmatnagar Accident: અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાને લઇ પદયાત્રીઓ અંબાજી જઇ રહ્યાં છે, ત્યારે સાબરકાંઠામાં એક દૂર્ઘટના ઘટી છે.

ABP અસ્મિતા

હિંમતનગરમાં નશાખોર કારચાલકે અંબાજી દર્શને જતા 16 પદયાત્રીઓને કચડ્યા: 1નું મોત, રોષે ભરાયેલા ટોળાએ કાર સળગાવી

Himatnagar pedestrian road accident: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક દોલગઢ પાટિયા પાસે સોમવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.

ABP અસ્મિતા