મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

સાબરકાંઠાના સમાચાર

સાબરકાંઠાનું વડું મથક હિંમતનગર છે, અને ઇડરની ટેકરીઓ તથા પોળોનું જંગલ આ જિલ્લાની ઓળખ. સાબર ડેરી અહીંના પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ છે અને કેરીના બગીચા પણ વિસ્તર્યા છે. દૂધ, ખેતી, પ્રવાસન અને જિલ્લા વહીવટના તાજા સમાચાર આ પાના પર.

Breaking News: હિંમતનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, પદયાત્રીઓને અડફેટે લઈ ભાગતી SUV માં લોકોએ કરી તોડફોડ અને આગચંપી, ચક્કાજામ

સાબરકાંઠાના હિંમતનગર નજીક જાહેરનામાનો ભંગ કરીને પદયાત્રીઓની લેનમાં ઘૂસી ગયેલી બેફામ SUV કારે 12 જેટલા સંઘના પદયાત્રીઓને અડફેટે લેતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

TV9 ગુજરાતી

હિંમતનગર નજીક અંબાજીના પદયાત્રીઓ પર ફરી વળી સ્કોર્પિયો, ઉશ્કેરાયેલા ટોળાએ કાર સળગાવી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલ તેજપુરા અને દોલગઢ પાટિયા પાસે એક અત્યંત ગંભીર અને હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે અંબાજી ધામ તરફ પગપાળા જઈ રહેલા સંઘના પદયાત્રીઓ પર…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી