ન્યૂઝીલેન્ડમાં ઇન્ડિયાની શરમજનક બેટિંગ: રાહુલ-સુદર્શન-જયસ્વાલ ફ્લોપ, ટીમ 113 રનમાં ઓલઆઉટ
India A vs New Zealand A: એક તરફ ભારતીય સિનિયર T20 ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જઈને મેદાન પર ધમાલ મચાવી રહી છે. તો બીજી તરફ, સ્ટાર ખેલાડીઓથી ભરેલી 'ઇન્ડિયા A' ટીમે ન્યૂઝીલેન્ડની ધરતી પર બેટિંગમાં શરણાગત…