IIT બોમ્બે કેસમાં ખુલાસો, એક્ઝામ સેન્ટરની અંદર સાહિલના હાથમાં જોવા મળ્યો ફોન
IIT બોમ્બે કેસમાં એક નવો ખુલાસો થયો છે. પરીક્ષા કેન્દ્રની અંદરના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સાહિલ વાકોડેના હાથમાં મોબાઇલ ફોન જોવા મળી રહ્યો છે. સાહિલની કથિત આત્મહત્યાની તપાસ ચાલી રહી છે.