Indian Bank માં 555 દિવસની FD પર કેટલું મળશે વ્યાજ, સીનિયર સિટીજનને શું થશે ફાયદો, જાણો
ઇન્ડિયન બેંક એક જાહેર ક્ષેત્રની બેંક છે. ઇન્ડિયન બેંક તેના ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને અનુરૂપ વિવિધ બચત યોજનાઓ ઓફર કરે છે. ઇન્ડિયન બેંક તેના ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ખાતાઓ પર ઉત્તમ વ્યાજ દર પણ આપે છે.