મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ABP અસ્મિતા

પૂરો અહેવાલ ABP અસ્મિતાની વેબસાઇટ પર ખૂલશે. gujarati.abplive.com ↗

મમતા બેનર્જીને ECએ આપ્યું પાર્ટીનું નામ, ફૂટબોલ પ્લેયર હશે ચૂંટણી ચિહ્ન, ઋતબ્રતાને શું મળ્યું?

ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ઋતબ્રત બેનર્જીના જૂથોના નવા નામની જાહેરાત કરી છે. મમતા બેનર્જીના પક્ષને ‘મમતા ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ’ નામ આપવામાં આવ્યું છે.

ABP અસ્મિતા

સાંજે 4 વાગ્યા સુધી 14 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેંજ એલર્ટ, હવામાન વિભાગે એક સપ્તાહ માટે કરી વરસાદની આગાહી

Gujarat Rain Update: રાજ્યમાં બપોરે 12 વાગ્યા સુધીમાં 209 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે અમદાવાદ શહેરમાં 2.87 ઈંચ વરસાદ ખાબક્યો છે, તો અરવલ્લીના મેઘરજમાં પણ 2.87 ઈંચ વરસાદ નોંધાયો છે.

ABP અસ્મિતા

નિઠારી કાંડમાં નિર્દોષ છૂટેલા સુરેન્દ્ર કોલીએ કરી આત્મહત્યા, ખાધો ગળેફાંસો

Surendra Koli: ઉત્તર પ્રદેશ સ્થિત ગૌતમબુદ્ધનગર (નોઈડા) માં નિઠારી કાંડના આરોપી સુરેન્દ્ર કોલીનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. આરોપીનો મૃતદેહ હરિદ્વારમાં મળ્યો છે.

ABP અસ્મિતા

શાનથી સેમિફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, શેફાલી વર્માએ 5 ઓવરમાં જ ખતમ કરી દીધી મેચ

Asian Games 2026: ભારતે જાપાનને 8 વિકેટથી હરાવી દીધું છે. 2026 એશિયન ગેમ્સના ક્વાર્ટરફાઇનલ મેચમાં જાપાનની ટીમ પહેલા બેટિંગ કરતા 57 રન પર ઢેર થઈ ગઈ હતી. ટીમ ઇન્ડિયાએ 6 ઓવરમાં જ લક્ષ્ય મેળવી લીધું.

ABP અસ્મિતા

ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર: સાબરકાંઠા,મહેસાણા,અરવલ્લી અને પાટણ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં આનંદો

Gujarat Weather Updates: ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને પાટણ જિલ્લામાં મોડી રાતથી વહેલી સવાર સુધી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.

ABP અસ્મિતા

જોસ બટલરે રચ્યો ઈતિહાસ, 15000 રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો

Jos Buttler Record: જોસ બટલરે ગુરુવારે શ્રીલંકા સામે રમાયેલી બીજી T20 માં 30 રન બનાવ્યા, જોકે આ નાની ઈનિંગ સાથે તેમણે એક મોટો રેકોર્ડ બનાવી લીધો.

ABP અસ્મિતા

Gujarat Rain : ગુજરાતમાં ફરી મેઘમહેર:105 તાલુકામાં વરસ્યો વરસાદ, જાણો ક્યાં કેવી સ્થિતિ

Gujarat Rain : રાજ્યભરમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થયો છે. સવારથી અત્યાર સુધીમાં ગુજરાતના 105 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જ્યારે 14 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

ABP અસ્મિતા

Gujarat Rain Updates: મહિસાગરમાં મેઘમહેર: ખાનપુરમાં બે કલાકમાં 2 ઈંચ વરસ્યો, જાણો વધુ અપડેટ્સ

Gujarat Rain Updates: મહિસાગર જિલ્લામાં વહેલી સવારથી વરસાદે ફરી જમાવટ કરી છે. જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો.

ABP અસ્મિતા

બનાસકાંઠામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદથી જળબંબાકાર, પાલનપુરના રસ્તા બન્યા જળમગ્ન

Banaskantha Rain: બનાસકાંઠાના પાલનપુર અને અમીરગઢ પંથકમાં મોડીરાતથી વરસાદ વરસી રહ્યો છે. પાલનપુર તાલુકામાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ પડ્યો હતો.

ABP અસ્મિતા