Gujarat Rain Forecast: રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલે કરી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ યથાવત છે અને આગામી કલાકોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે.
પૂરો અહેવાલ ABP અસ્મિતાની વેબસાઇટ પર ખૂલશે. gujarati.abplive.com ↗
Gujarat Rain Forecast: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ યથાવત છે અને આગામી કલાકોમાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે.
સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો
સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો
Ganesh Utsav 2026: 14 સપ્ટેમ્બરે ચતુર્થીથી ગણેશ ઉત્સવ શરૂ થયો. આ તહેવાર ભગવાન ગણેશના જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે તમારી રાશિ પ્રમાણે પૂજા કરવાથી શાણપણ, સમજદારી અને સમૃદ્ધિનો આશીર્વાદ મળે છ…
Ganesh Utsav 2026: 14 સપ્ટેમ્બર ગણેશ ચતુર્થીથી ગણેશ ઉત્સવ શરૂ થયો છે અને 25 સપ્ટેમ્બરે અનંત ચતુર્થીના દિવસ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરાશે.
મમતા બેનર્જી અને ઋતબ્રત જૂથ વચ્ચે ટીએમસીના સિમ્બોલ અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે ચૂંટણી પંચે એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. ચૂંટણી પંચે પાર્ટીનું નામ અને ચૂંટણી પ્રતીક ફ્રિઝ કરી દીધું છે.
Today's Horoscope: ગ્રહોની સ્થિતિ અને ગોચરની અસર રાશિ પર થાય છે. આજે 18 સપ્ટેમ્બર શુક્રવારનો દિવસ ગ્રહોની સ્થિતિના આંકલન મુજબ 12 રાશિના લોકો માટે કેવો જશે, કઇ રાશિ માટે શુક્રવાર શુભ નિવડશે તો કઇ રાશિન…
PM Kisan Maandhan Yojana: સરકાર ખેડૂતો માટે અનેક લાભદાયી યોજનાઓ ચલાવી રહી છે, જે તેમની આર્થિક મુશ્કેલીઓ દૂર કરવામાં અસરકારક સાબિત થઈ રહી છે.
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ગુરુવારે (17 સપ્ટેમ્બર) રમાયેલી ત્રીજી ટી20 મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી હરાવ્યું. આ જીત સાથે ભારતે 3-0 થી શ્રેણી જીતી લીધી.
અમરેલી: અમરેલીના સાવરકુંડલા તાલુકામાંથી એક હચમચાવતી ઘટના સામે આવી છે. તાલુકાના હાડિડા ગામે ચકચારી બનાવ બન્યો છે. અહીં પિતાએ 5 વર્ષની પુત્રીની હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કરી લીધો હતો.
FASTag વાપરતા લાખો વાહન માલિકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. હવે જો તમે તમારા FASTag ની બેંક બદલવા માંગતા હોય તો તમારે તમારા વાહનના વિન્ડસ્ક્રીન પર નવો FASTag લગાવવાની જરૂર રહેશે નહીં.
અભિષેક શર્મા અને સંજુ સેમસનની જોડીએ અફઘાનિસ્તાન સામેની ત્રીજી T20I માં બોલરોની જોરદાર ધોલાઈ કરી પાવરપ્લેમાં પોતાની ટીમની સદી ફટકારીને ઇતિહાસ રચ્યો.