અભિષેક શર્માએ રચ્યો ઈતિહાસ, ન્યૂઝીલેન્ડ સામે બનાવ્યો સિક્સરનો 'વર્લ્ડ રેકોર્ડ'
અભિષેક શર્માનું બેટ જ્યારે ચાલે છે ત્યારે મોટા-મોટા રેકોર્ડ પણ તેની સામે નાના સાબિત થાય છે. ભારતીય ટીમના આ યુવા ઓપનરે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં વધુ એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી છે.