ABP અસ્મિતા
પૂરો અહેવાલ ABP અસ્મિતાની વેબસાઇટ પર ખૂલશે. gujarati.abplive.com ↗
Dussehra 2026: ‘લંકેશની લંકા’ માં કઇ રીતે ઉજવાય છે દશેરા, શું ત્યાં પણ થાય છે રાવણ દહન ?
Dussehra 2026: ભારતમાં વિજયાદશમીનો તહેવાર બુરાઈ પર સારાના વિજયના પ્રતીક તરીકે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે દેશના દરેક ખૂણામાં રામલીલાના પ્રદર્શન પછી રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના ઊંચા પૂતળાઓન…
Aaj Nu Rashifal: કન્યા માટે નવો વિચાર, તુલા માટે ઘર-સંપતિ અને સિંહ માટે પડકારનો દિવસ, વાંચો આજે દશેરાના રાશિફળ
Aaj Nu Rashifal 20 October 2026: દશેરાના શુભ દિવસે બે મુખ્ય જ્યોતિષીય વળાંક આવી રહ્યા છે, પ્રથમ દશમી તિથિનો પ્રારંભ બપોરે 12:51 વાગ્યે અને બીજો ચંદ્રનું સમગ્ર ૨૪ કલાક માટે મકર રાશિમાં ગોચર.
Dussehra 2026 Puja Muhurat: 20 ઓક્ટોબરે દશેરાની પૂજા ક્યારે કરવી ?
Dussehra 2026: દશેરા 20 ઓક્ટોબર, મંગળવારના રોજ ઉજવવામાં આવશે. આ વર્ષે નવમી તિથિ દશેરાની સવારે આવતી હોવાથી, લોકો પૂજાના સમય વિશે વિચારી રહ્યા છે.
Asian Para Games: દીપ્તિએ 400 મીટર રેસમાં જીત્યો ગોલ્ડ મેડલ, જેવલિનમાં પણ ભારતે જીત્યો સિલ્વર અને બ્રોન્ઝ મેડલ
Asian Para Games: ભારતની દીપ્તિ જીવનજીએ મંગળવારે મહિલાઓની 400 મીટર T20 સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો જેમાં 56.36 સેકન્ડનો સમય લઈને એશિયન પેરા ગેમ્સનો રેકોર્ડ બનાવ્યો હતો.
'પેરિસ જલદી મુસ્લિમ શહેર બની જશે', ટ્રમ્પે ફ્રાન્સમાં હિંસા પાછળ ઈમિગ્રેશનને જવાબદાર ગણાવ્યું
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રાન્સમાં ચાલી રહેલા રમખાણો માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. જેમાં તેમણે મેક્રોનની ઇમિગ્રેશન નીતિઓને જવાબદાર ઠેરવી છે.
ઈટાલીમાં રમખાણો વચ્ચે ભારતે પોતાના નાગરિકોને આપી સલાહ, 'ભીડભાડવાળા વિસ્તારોથી દૂર રહો'
ઈટાલીના મિલાનમાં હિંસક અથડામણો અને રમખાણો વચ્ચે ભારતે સોમવારે (19 ઓક્ટોબર, 2026) ઇટાલીમાં રહેતા તેના નાગરિકો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે.
Rupal Palli Mahotsav: રૂપાલની પલ્લીમાં 10 લાખથી વધુ ભક્તો ઉમટ્યા, લાખો લીટર શુદ્ધ ઘીનો અભિષેક કરાયો
Rupal Palli Mahotsav: ગાંધીનગરના વિશ્વ પ્રસિદ્ધ રૂપાલમાં વરદાયિની માતાના મંદિરે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. જગતજનની શ્રી વરદાયિની માતાજીના મંદિરે દર વર્ષની જેમ આજે પરંપરાગત પલ્લી મહોત્સવનું ભવ્…
Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ
Tiger Shroff Firing: મુંબઈમાં અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર ફાયરિંગના સંદર્ભમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. મુંબઈ પોલીસે સોમવારે સ્પષ્ટતા કરી હતી કે ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓ સગીર નથી.
એશિયન પેરા ગેમ્સ 2026: ભારતે પહેલા જ દિવસે 11 મેડલ જીતી રચ્યો નવો ઇતિહાસ
Asian Para Games 2026: જાપાન ખાતે શરૂ થયેલી પ્રતિષ્ઠિત એશિયન પેરા ગેમ્સ 2026 ના ઉદ્ઘાટન દિવસે ભારતીય રમતવીરોએ પોતાની અદમ્ય ઇચ્છાશક્તિ અને હિંમતનું અસાધારણ પ્રદર્શન કર્યું છે.
ગુજરાત કૃષિ વિભાગમાં મોટો વહીવટી ધરખમ ફેરબદલ: 200થી વધુ અધિકારીઓની બદલી-બઢતીના આદેશ
Gujarat agriculture officers transfer: ગુજરાત રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા વહીવટી ફેરબદલ કરવામાં આવ્યો છે.
PF પેન્શન સ્કીમમાં મોટો ફેરફાર: દર મહિને ₹9,600 પેન્શન મેળવવાના આ રહ્યા નવા નિયમો
EPFO new rules 2026: નોકરીયાત વર્ગ માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા એક ખૂબ જ મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.