ગૃહ મંત્રાલયની ચેતવણી: PM-CMના ડીપફેક ફોટાથી થઈ રહી છે છેતરપિંડી, સાવધાન રહો!
Ministry of Home Affairs cyber advisory: હાલના ડિજિટલ યુગમાં સાયબર ગઠિયાઓ લોકોને છેતરવા માટે રોજ નવી નવી તરકીબો અપનાવી રહ્યા છે.
પૂરો અહેવાલ ABP અસ્મિતાની વેબસાઇટ પર ખૂલશે. gujarati.abplive.com ↗
Ministry of Home Affairs cyber advisory: હાલના ડિજિટલ યુગમાં સાયબર ગઠિયાઓ લોકોને છેતરવા માટે રોજ નવી નવી તરકીબો અપનાવી રહ્યા છે.
France riots updates: ફ્રાન્સ હાલમાં તાજેતરના વર્ષોના સૌથી ગંભીર અને ભયાવહ શેરી રમખાણોનો સામનો કરી રહ્યું છે. દેશભરમાં ફાટી નીકળેલી હિંસા અને અરાજકતાએ સામાન્ય જનજીવનને સંપૂર્ણપણે ખોરવી નાખ્યું છે.
satellite toll collection system: જો તમે હાઇવે પર મુસાફરી કરતા હોવ અને ટોલ પ્લાઝા પર લાગતી લાંબી લાઇનોથી કંટાળી ગયા હોવ, તો તમારા માટે એક ખૂબ જ મોટા અને રાહત આપનારા સમાચાર છે.
ભારતમાં નવરાત્રિ અને દશેરાના તહેવારો દરમિયાન નવી કાર ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ તહેવારોની સિઝનમાં ગ્રાહકોને આકર્ષવા માટે દિગ્ગજ ઓટોમોબાઇલ કંપની ટાટા મોટર્સે મોટું એલાન કર્યું છે.
Sourav Das custody extension: દિલ્હીના જંતર-મંતર પર પરવાનગી વિના પ્રવેશ કરવાના અને વિરોધ પ્રદર્શન કરવાના કેસમાં પકડાયેલા કોકરોચ જનતા પાર્ટી (CJP) ના બે પ્રવક્તાઓ માટે હાલ કોઈ રાહતના સમાચાર નથી.
flight ticket price rules: જો તમે ફ્લાઇટમાં મુસાફરી કરતા હોવ, તો તમે નોંધ્યું જ હશે કે ટિકિટના ભાવમાં રાતોરાત મોટો ફેરફાર થઈ જાય છે.
WPL 2027 auction player list: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ની આગામી 2027 ની સીઝન માટે તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.
8th Pay Commission updates: જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી છો અથવા પેન્શનર છો, તો 8મા પગાર પંચને લગતા આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે.
Itel એ ભારતમાં પોતાનો નવો 5G સ્માર્ટફોન City 300 5G લોન્ચ કર્યો છે. આ ફોનમાં 120Hz રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે આપવામાં આવી છે, જેના કારણે સ્ક્રીન પર સ્ક્રોલિંગ કરતી વખતે અનુભવ વધુ સ્મૂધ રહે છે.