Tiger Shroff Firing Case: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટા સમાચાર! કોટામાંથી 3 હુમલાખોરોની ધરપકડ
અભિનેતા ટાઈગર શ્રોફના ઘર પર ફાયરિંગ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાનના કોટામાં પૂણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી છે.