દશેરા પહેલાં મોટો ઝટકો: જલેબી-ફાફડાના ભાવમાં સીધો ₹100નો વધારો, જુઓ નવા રેટ
Surat Dussehra Fafda Jalebi price: દશેરાનો તહેવાર આવે એટલે સુરતીઓના મનમાં સૌથી પહેલો વિચાર જલેબી અને ફાફડાનો જ આવે. સુરત અને જલેબી-ફાફડાનો નાતો વર્ષો જૂનો છે, પરંતુ આ વર્ષે આ મજા માણવી થોડી મોંઘી સાબિ…