Cyclone Arnab Alert: ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' વધુ ખતરનાક બન્યું, આંધ્રપ્રદેશ-ઓડિશામાં હાઈએલર્ટ જાહેર
Cyclone Arnab Alert: બંગાળની ખાડીમાં સર્જાયેલું 'અર્નબ' નામનું ચક્રવાતી તોફાન આજે વધુ ખતરનાક બન્યું છે, જે 125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે ત્રાટકવાની…