ભારત પર 100% ટેરિફનો ખતરો વધ્યો, ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા વાળા બિલ પર કર્યા હસ્તાક્ષર
Russia Iran Sanctions Bill 2026 : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને ઈરાન પર પ્રતિબંધો લાદતા કાયદા પર હસ્તાક્ષર કર્યા છે.
પૂરો અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. gujarati.indianexpress.com ↗
Russia Iran Sanctions Bill 2026 : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને ઈરાન પર પ્રતિબંધો લાદતા કાયદા પર હસ્તાક્ષર કર્યા છે.
Australia Family Rules For Students: ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલા કેટલાક વિદ્યાર્થીઓ તેમના પરિવારોને પોતાની સાથે લાવી રહ્યા છે.
Today Weather forecast: દેશમાં જામેલા ચોમાસા વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર ચેતવણી જારી કરી છે, જેના કારણે ભારે વરસાદનું જોખમ વધી ગયું છે.
2 સ્રોતમાં — Gujarati
Today Horoscope, આજનું રાશિફળ : આજે 19 સપ્ટેમ્બર, 2026, શનિવાર સાથે ભાદરવો સુદ અગિયારશ તિથિ છે. આજે ચંદ્ર રાશિ વૃશ્ચિક છે.
Happy Radha Ashtami Wishes : રાધા અષ્ટમી એટલે ભગવાન શ્રીકૃષ્ણના પ્રિય રાધાજીનો પ્રાગટ્ય દિવસ. પૌરાણિક માન્યતા મુજબ રાધાજીનો જન્મ ભાદરવી સુદ આઠમના રોજ મથુરાના બરસાના ગામમાં થયો હતો.
Anxiety Relief Made Easy : આજના ભાગદોડ ભર્યા જીવનમાં સ્ટ્રેસ અને તણાવ સામાન્ય સમસ્યાઓ બની ગયા છે. દવાઓ કે ઘણા ઉપાયોને બદલે કેટલાક ઘરે બનાવેલા ખોરાક ખાઇને તાત્કાલિક રાહત મેળવી શકો છે.
જો તમને છોડ ઉગાડવાનો શોખ હોય અને તમે તમારા ધાબા કે બાલ્કનીમાં ફૂલોથી લઈને શાકભાજી સુધીની વિવિધ વનસ્પતિઓ ઉગાડવાનું પસંદ કરતા હોવ તો આ લેખ તમારા માટે છે.
બિહારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં વર્ષો પહેલા મૃત જાહેર કરાયેલી એક મહિલા 11 વર્ષ બાદ ફરી મળી આવી છે. પોલીસે જણાવ્યું છે કે તેણે પોતાના પ્રેમી સાથે રહેવા માટે પોતાના મૃત્યુનું નાટક રચ…
પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનની હત્યાના એક જૂના કથિત કેસના સંબંધમાં ધરપકડ કરવામાં આવી છે. તેમની ધરપકડ એવા સમયે થઈ છે જ્યારે પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નંદીગ્રામ વિધાનસભા પેટાચૂંટ…
UAE President calls PM Modi : વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શુક્રવારે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને ફોન કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.