જૂની સાડી ફેંકશો નહીં, આ 2 રીતથી ઘરે જ બનાવો સુંદર અને સ્ટાઇલિશ પડદા, ઘરને મળશે રોયલ લુક
Old Saree DIY Ideas:સાડી માત્ર કપડું નથી તે મહિલાઓ માટે ઊંડું ભાવનાત્મક મહત્વ ધરાવે છે. ઘણી સાડીઓ લગ્ન પ્રસંગે પિયર પક્ષ તરફથી અથવા કોઈ ખાસ વ્યક્તિ પાસેથી ભેટ તરીકે મળે છે.