કોલેજ પાસ ઉમેદવારો માટે મહિને ₹50,000 ફેલોશિપ મેળવવાનો મોકો, અરજી કરવાની છેલ્લી તારીખ કઈ?
Graduate Research NLSIU Fellowship 2026 : બેંગલુરુ સ્થિત નેશનલ લો સ્કૂલ ઓફ ઈન્ડિયા યુનિવર્સિટી (NLSIU) એ સંશોધન ક્ષેત્રમાં કામ કરતા ઉમેદવારો માટે ફેલોશિપની જાહેરાત કરી છે.