સંજુ આઉટ, નીતિશ ઇન, અભિષેક-વૈભવ ઓપનર, અફઘાનિસ્તાન સામેની પ્રથમ ટી20 માટે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND vs AFG 1st T20 Match Playing 11 : ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચોની ટી20 સિરીઝની પ્રથમ મેચ 13 સપ્ટેમ્બરને રવિવારે રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચ સાંજે 7.30 વાગ્યાથી શરુ થશે અને ટોસ સાંજે 7.