UPSC Success Story : પિતાએ તરછોડી, માતાના સન્માન માટે UPSC પસંદ કર્યું, ચાર વખત ફેલ થયા બાદ અધિકારી બનેલી કૃતિકાની સફળતાની કહાની
IRS Officer Kruthika Success Story: દુનિયા ગમે તે કહે કે ગમે તેટલી ટીકાઓ કરે, જ્યાં સુધી તમે પોતાના પર વિશ્વાસ ન રાખો, ત્યાં સુધી તમે તમારી ક્ષમતાને સંપૂર્ણ રીતે સાકાર કરી શકશો નહીં.