મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

પૂરો અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. gujarati.indianexpress.com ↗

તાપીમાં નવરાત્રિ અંગે વાંધાજનક પોસ્ટથી વિવાદ, લઘુમતી સમુદાયના 25 લોકો સામે FIR નોંધાઈ

તાપીમાં નવરાત્રિ સંબંધિત એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટને લઈને વિવાદ સર્જાયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે સાંજે (20 ઓક્ટોબર) રાજ્યના તાપી જિલ્લાના સોનગઢ શહેરમાં લગભગ 25 લોકોના ટોળાએ એક વ્યક્તિના ઘર પર…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

કરવા ચોથ ક્યારે છે, 28 કે 29 ઓક્ટોબર? જાણો તારીખ, ચાંદ જોવાનો સમય અને ધાર્મિક મહત્વ

Karwa Chauth 2026 : કરવા ચોથ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય, સુખી દાંપત્ય જીવન અને પારિવારિક સુખ માટે નિર્જળા ઉપવાસ રાખે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

બાબા સાહેબ આંબેડકર બ્રાહ્મણોથી પણ વધુ બુદ્ધિશાળી હતા... દિગ્વિજય સિંહનું નિવેદન- સનાતન ધર્મને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ હાલમાં ‘સત્ય સનાતન સ્વાભિમાન યાત્રા’ કાઢી રહ્યા છે. ઉજ્જૈનથી શરૂ થયેલી આ યાત્રા અયોધ્યામાં સંપન્ન થશે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

શિયાળામાં સવારના નાસ્તા માટે બેસ્ટ છે ગરમાગરમ રાજસ્થાની સ્ટાઈલ મકાઈના ઢોકળા, નોંધી લો ઈઝી રેસીપી

જો તમે સવારના નાસ્તા માટે કોઈ પૌષ્ટિક વિકલ્પ શોધી રહ્યા હોવ તો તમે રાજસ્થાની 'મકાઈના ઢોકળા' (મકાઈના લોટમાંથી બનતા ઢોકળા) બનાવી શકો છો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

એશિયન પેરા ગેમ્સ : સિમરને રેકોર્ડ સમય સાથે બીજો ગોલ્ડ મેડલ જીત્યો, દિલીપે પણ ગોલ્ડ મેળવ્યો

Asian Para Games 2026 : પેરા એશિયન ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત્ છે. ત્રીજા દિવસે 24 મેડલ જીત્યા બાદ ચોથા દિવસે પણ એથ્લેટિક્સમાં ભારતનો જલવો જોવા મળ્યો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

દિલ્હી-એનસીઆરમાં AQI 200ને પાર, GRAP-1 લાગુ થયું, જાણો કઈ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાગશે?

Delhi-NCR AQI : દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને GRAP-1ના પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. જ્યારે AQI 201 અને 300 ની વચ્ચે હોય ત્યારે GRAP-1 લાદવામાં આવે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

વડોદરા નિલેશ વણઝારા હત્યા કેસ: 4 આરોપીઓની ધરપકડ, હત્યા માટે 30 લાખ રૂપિયા અને એક બંગલાની આપી હતી 'સોપારી'

વડોદરાના સોમાતળાવ વિસ્તારમાં થયેલી નિલેશ વણઝારાની ઘાતકી હત્યાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. સઘન તપાસ બાદ કપુરાઈ પોલીસે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

કરવા ચોથ પર મહેંદીનો રંગ થશે એકદમ ઘાટો અને ડાર્ક, અજમાવો લીંબુ અને ખાંડની આ વાયરલ હેક

લગ્ન પ્રસંગ હોય કે તહેવાર સ્ત્રીઓને તેમના હાથ પર મહેંદી લગાવવી ખૂબ ગમે છે. કરવા ચોથનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ઘણી પરિણીત સ્ત્રીઓ ચોક્કસપણે મહેંદી લગાવશે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ઝાંખા અને ખરાબ દેખાય રહ્યા છે બારીના કાચ, સફાઈ માટે આ ટિપ્સ અપનાવો

Window Glass Cleaning Tips : ઘરની સુંદરતા વધારવા અને પ્રાઇવેસીનું ધ્યાન રાખવા માટે બારી જરૂરી માનવામાં આવે છે. દરેક રુમમાં બારી લગાવવામાં આવે છે જેથી વેન્ટિલેશન યોગ્ય રહે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Railway Refund Rules : જો ટ્રેન રદ થાય તો ટિકિટના પૈસા પાછા કેવી રીતે મળશે? જાણો રેલવેના નિયમ

Railway Refund Rules : ભારતીય રેલવે દ્વારા દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. આવી સ્થિતિમાં, જો કોઈ કારણસર ટ્રેન રદ કરવામાં આવે છે, તો મુસાફરોની મુશ્કેલીઓ વધી જાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

રાત્રે સૂવાની આ ભૂલો બનાવે છે વાળને નબળા, નિષ્ણાતો પાસેથી જાણો નાઇટ ટાઇમ હેર કેર રૂટીન

આજકાલ વાળ ખરવાની સમસ્યા ખૂબ સામાન્ય બની ગઈ છે. ઘણીવાર તેનું કારણ જીવનશૈલીને લગતી સમસ્યાઓ જેવી કે અયોગ્ય આહાર, માનસિક તણાવ અને પૂરતી ઊંઘનો અભાવ માનવામાં આવે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

શેરબજારમાં અફરાતફરી બાદ સેન્સેક્સ નિફ્ટી તૂટ્યા, રોકાણકારોને ₹ 6 લાખ કરોડનું નુકસાન

Share Market News Today Highlight In Gujarati : શેરબજારમાં મોટી વધઘટે બાદ સેન્સેક્સ નિફ્ટી ઘટાડે બંધ થયા છે. આજે સેન્સેક્સ 143 પોઇન્ટ ઘટી 73709 અને નિફ્ટી 77 પોઇન્ટ ઘટી 22811 બંધ થયા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી