ભોજન કર્યા પછી 1 ગ્લાસ પાણીમાં 4 લવિંગ મિક્સ કરીને પીવો, આવા ફાયદા થશે
Health News Gujarati : લવિંગ એક ખૂબ જ ઉપયોગી મસાલો છે જે ખોરાકમાં સ્વાદ વધારવાની સાથે-સાથે ઘણા પ્રકારના ફાયદા પણ પહોંચાડે છે.
પૂરો અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. gujarati.indianexpress.com ↗
Health News Gujarati : લવિંગ એક ખૂબ જ ઉપયોગી મસાલો છે જે ખોરાકમાં સ્વાદ વધારવાની સાથે-સાથે ઘણા પ્રકારના ફાયદા પણ પહોંચાડે છે.
Diwali Balcony Decoration Ideas : દિવાળીના અવસર પર લોકો પોતાના ઘરને ખાસ રીતે સજાવે છે. કોઈ ઘરના મુખ્ય દરવાજા પર ફૂલો અને તોરણ લગાવે છે, તો કોઈ રંગોળી બનાવીને ઘરને સુંદર લુક આપે છે.
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે પંજાબમાં વધતી જતી ડ્રગ્સની સમસ્યાને લઈને આમ આદમી પાર્ટી સરકાર પર પ્રહાર કર્યો હતો.
Aadhaar Card Update News : આધાર કાર્ડ આજના સમયમાં મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. પછી ભલે સિમકાર્ડ ખરીદવું હોય કે સરકારી યોજનાનો લાભ લેવો. આધાર કાર્ડ જરૂરી છે.
જો તમે રોજ એકસરખી બટાકાની વાનગી ખાઈને કંટાળી ગયા હોવ તો આ વખતે તેમાં ફુદીનાનો સ્વાદ ઉમેરી જુઓ. આ વાનગી બનાવવી ખૂબ જ સરળ છે અને તેમાં બહુ ઓછી સામગ્રીની જરૂર પડે છે.
ગુજરાત સરકાર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ યુસુફ પઠાણને એક મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે.
2 સ્રોતમાં — ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
Diwali Home Cleaning Tips : દિવાળી પહેલા ઘરની સફાઇ કરવાની પરંપરા છે. ઘરની દિવાલ અને બારી દરવાજા પર નવો કલર પેઇન્ટ કરવામાં આવે છે. ત્યારબાદ લાઇટ અને ફુલો વડે ઘર શણગારવામાં આવે છે.
ટાઈગર શ્રોફ પર જીવલેણ હુમલો થયા બાદ ફિલ્મ ઉદ્યોગમાં તણાવપૂર્ણ વાતાવરણ છવાઈ ગયું છે. 18 ઓક્ટોબરની સાંજે જુહુ વિસ્તારમાં ટાઈગર શ્રોફની કાર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.
Mushroom Cutlet Recipe : નવરાત્રીના નવ દિવસના ઉપવાસ પછી હંમેશા લોકોને કંઇક એવું ખાવાનું મન કરે છે જે ચટાકેદાર અને સ્વાદિષ્ટ હોય.
Weight Loss Tips : શરીરનું વધારે વજન મોટાભાગના લોકોને પરેશાન કરે છે. દરેક વ્યક્તિ વજન ઘટાડવાનો અથવા તેને પોતાની રીતે નિયંત્રણમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
દરિયાકિનારે સેલ્ફી વીડિયો બનાવવામાં વ્યસ્ત એક દંપતીએ ભૂલથી પોતાના નાના બાળકને પાછળ છોડી દીધું, જેના કારણે તે બાળક દરિયાના મોજાંની અત્યંત નજીક પહોંચી ગયું.
સીતાફળની મોસમ આવી ગઈ છે અને તમે કદાચ બજારમાં લારીઓ પર તેને વેચાતા જોયા હશે. સીતાફળ બહારથી લીલા રંગનું હોય છે અને તેની અંદર સફેદ, ખાવાલાયક માવો હોય છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે.