મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

પૂરો અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. gujarati.indianexpress.com ↗

જુની કોટન સાડીમાંથી બનાવો સુંદર સ્ટોરેજ બેગ, કપડા થી લઇ આવશ્યક ચીજો મૂકી શકાશે

Old Saree Reuse Ideas : મહિલાઓના વોર્ડરોબ સાડીઓથી ખચોખચ ભરેલા હોય છે. બનારસી, સિલ્ક, જ્યોર્જેટ અને કોટન સાડીઓ જુદા જુદા પ્રસંગોએ પહેરવામાં આવે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ટાઇગર શ્રોફ પર ફાયરિંગ કરી નેપાળ ભાગવાના પ્રયાસમાં હતા આરોપી, પોલીસે આવી રીતે ધરપકડ કરી

Tiger Shroff Car Firing : બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફ પર મુંબઈના જુહુ વિસ્તારમાં થયેલા ફાયરિંગ મામલામાં પોલીસને મોટી સફળતા મળી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

એશિયન પેરા ગેમ્સ : ભારતનું ખાતું ખુલ્યું, શૂટિંગમાં મોના અગ્રવાલે ગોલ્ડ જીત્યો, અવની લેખરાને સિલ્વર મેડલ

Asian Para Games 2026 : જાપાનના નાગોયામાં સોમવારે (19 ઓક્ટોબર) એશિયન પેરા ગેમ્સ 2026ના પ્રથમ દિવસે ભારતનું ખાતું શૂટિંગમાં 2 મેડલ સાથે ખુલ્યું હતું.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

હાર્દિક પટેલ થી લઈ કન્હૈયા કુમાર સુધી: ભાજપ વિરોધી રાજકારણ માંથી ઉદભવેલા યુવા નેતાઓ ક્યાં ખોવાઈ જાય છે?

CJP Protests Against BJP : દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગના મુદ્દે ચાલી રહેલા વિરોધ પ્રદર્શને આગામી પેઢીના ચહેરા જનતા સમક્ષ લાવ્યા છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

શું તમે દાળ-ચાવલ પેરેન્ટિંગ વિશે સાંભળ્યું છે, નકુલ મહેતા પાસેથી બાળકોને ઉછેરવાની આ ખાસ રીત જાણો

Nakuul Mehta Dal Chawal Parenting : ટીવી અભિનેતા નકુલ મહેતાએ હાલમાં જ તેની પત્ની જાનકી સાથે પોડકાસ્ટમાં પેરેંટિંગ વિશે વાત કરી હતી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

સવારે, જમ્યા પછી, કે સૂતા પહેલા? પ્રોબાયોટિક્સ લેવાનો બેસ્ટ ટાઈમ કયો?

જીવનશૈલી | તમે પ્રોબાયોટિક ખરીદી લીધી છે, તેની માત્રા નક્કી કરી લીધી છે, અને તેને તમારા દિનચર્યાનો ભાગ બનાવવા માટે તૈયાર છો. પરંતુ એક વાત તમને મૂંઝવણમાં મૂકી રહી છે: તમારે તે ક્યારે લેવું જોઈએ?

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Today News: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં કોટા પોલીસે 3 શંકાસ્પદોની ધરપકડ કરી

Today News: દિલ્હી પોલીસે સીજેપીના સભ્યો આશુતોષ રાંકા અને સૌરવ દાસની ન્યાયિક કસ્ટડીની સુનાવણી કરી રહેલા સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM)ને ધમકી આપવાના કેસમાં એફઆઈઆર નોંધી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

બાળકોના લંચ બોક્સ માટે યુનિક પરાઠા, કટલેટ પરાઠા

જીવનશૈલી | જો તમે રોજ રોજના સાદા પરાઠા ખાઈને કંટાળ્યા હોવ અને કઈંક નવું, ટેસ્ટી અને પૌષ્ટિક ખાવાનું મન થાય, તો કટલેટ પરાઠા એક બેસ્ટ ઓપ્શન છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

માટીના ચૂલા વગર ગેસ પર જ શેકો દેશી સ્વાદ વાળા શક્કરિયાં, નોંધી લો આ 3 સરળ રીત

શિયાળામાં પરંપરાગત માટીના ચૂલા પર શેકેલા શક્કરિયા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. બહારથી સહેજ શેકાયેલા (કાળાશ પડતા) અને અંદરથી નરમ તથા મીઠા શક્કરિયા ઠંડીની ઋતુને વધુ આનંદદાયક બનાવી દે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

સુરતમાં ભાડાની આવકના વિવાદમાં પુત્રએ કરી માતા અને નાના ભાઈની હત્યા

સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં મિલકત વિવાદને પગલે એક વ્યક્તિએ કથિત રીતે પોતાની માતા અને નાના ભાઈની છરીના ઘા મારીને હત્યા કરી નાખી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

2 સ્રોતમાં — ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

આત્મનિર્ભર કઠોળ મિશન: ₹ 11400 કરોડની યોજનાના અમલમાં વિલંબ, ઝડપી કામગીરી માટે ટકોર

Atmanirbharta In Pulses Mission : આત્મનિર્ભરતા કઠોળ યોજના કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના છે, જેનો હેતુ ભારતમાં દાળ કઠોળનું ઉત્પાદન વધારવાની અને આયાત પર નિર્ભરતા ઘટાડવાનો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

હોટેલ જેવા ચાઇનીઝ વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ, એકવાર ખાશો તો ઘરેજ બનાવશો!

જીવનશૈલી | ચાઇનીઝ ફૂડના શોખીનો માટે સેઝવાન ફ્રાઈડ રાઈસએ એક અત્યંત લોકપ્રિય અને સ્વાદિષ્ટ વાનગી છે. આ તીખા, ચટાકેદાર અને મસાલેદાર ફ્રાઈડ રાઈસ અંદર ઉમેરેલા કલરફુલ શાકભાજીઓ અને હોમમેઇડ સેઝવાન સોસના લીધે…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી