મેરઠ ના 'બ્લૂ ડ્રમ' હત્યાકાંડમાં કોર્ટે સાહિલ અને મુસ્કાનને ફાંસીની સજા ફટકારી
Meerut Blue Drum murder Case : મેરઠમાં બહુચર્ચિત બ્લૂ ડ્રમ હત્યાકાંડમાં આરોપી મુસ્કાન અને તેના પ્રેમી સાહિલને બુધવારે મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે કહ્યું છે કે બંનેને ફાંસી આપવામાં આવશે.