આજનું રાશિફળ, 14 ઓક્ટોબર 2026: નવરાત્રી ચોથો દિવસ, કન્યા રાશિનો આયુષ્યમાન અને સર્વામૃત યોગ સાથે 'સુવર્ણ દિવસ' રહેશે!
Today Horoscope, આજનું રાશિફળ : આજે 14 ઓક્ટોબર, 2026, બુધવાર સાથે આષો સુદ ચોથ તિથિ છે. નવરાત્રી ચોથો દિવસ, કર્ક રાશિનો ફાયદો થશે, અને કન્યા રાશિનો આયુષ્યમાન અને સર્વામૃત યોગ સાથે 'સુવર્ણ દિવસ' રહેશે!