મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Breaking News : અમદાવાદમાં ડેન્ગ્યુ ટાઇપ-2નો ભયાવહ કહેર, 86% દર્દીના સેમ્પલમાં જીવલેણ વાયરસ

અમદાવાદમાં ડેન્ગ્યુ ટાઇપ-2 વાયરસનો ભયાવહ કહેર જોવા મળી રહ્યો છે. ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલાયેલા 53 સેમ્પલમાંથી 46 (86%) દર્દીઓમાં આ જીવલેણ વાયરસની પુષ્ટિ થઈ છે.

TV9 ગુજરાતી

Breaking News : કેનેડામાં ગુજરાતી યુવક અકસ્માતમાં મોત, મૃતદેહ પરત લાવવા પરિવારની સરકારને અપીલ

ગાંધીનગરના દશેલા ગામના યુવક હિરેનનું કેનેડામાં 18 ઓક્ટોબરે થયેલા અકસ્માતમાં અવસાન થયું છે. ઘટનાના એક અઠવાડિયા પછી પણ તેનો મૃતદેહ વતન પરત ન આવતા પરિવાર શોકમાં ગરકાવ છે.

TV9 ગુજરાતી

તમે ક્યારેય વિચાર કર્યો કે, જે કચરો ફેંકો છો તેનું શું થાય છે? જાણો

દેશભરમાં, અનિયંત્રિત ખુલ્લા ડમ્પસાઇટ્સની સંખ્યા યોગ્ય રીતે ડિઝાઇન કરાયેલ સેનિટરી લેન્ડફિલ્સ કરતાં લગભગ દસ ગણી વધારે છે.ભારતના મુખ્ય શહેરોની બહારના ભાગમાં વિશ્વના કેટલાક સૌથી મોટા કચરાના પર્વતો ઉભા છે,

TV9 ગુજરાતી

Char Dham Yatra 2026 : ગુજરાતથી જઈ રહ્યા છો કેદારનાથ, તો જાણી લો ક્યારે બંધ થશે કપાટ

Char Dham Yatra 2026 : ઉત્તરાખંડની ચારધામ યાત્રા માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. નવેમ્બર 2026માં યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ ધામના કપાટ અલગ અલગ તારીખે બંધ થવા જઈ રહ્યા છે.

TV9 ગુજરાતી

Breaking News : સેલિબ્રિટીઓને કેમ લાગ્યો જમીન ખરીદવાનો ચસ્કો, ખેતીની જમીન ખરીદવા પાછળનું મોટું રહસ્ય ‘ટેક્સ સીક્રેટ’ જાણો

ભારતીય સેલિબ્રિટીઓ ખેતીની જમીન તરફ આકર્ષાય છે કારણ કે તેમાં રોકાણ, ગોપનીયતા અને સંભવિત ટેક્સ લાભો છે. ખેતીમાંથી થતી વાસ્તવિક આવક કેન્દ્રીય આવકવેરામાંથી મુક્તિ મેળવી શકાય છે.

TV9 ગુજરાતી

46 ઇંચથી 26 થઈ જશે કમર… માખણની જેમ પીગળી જશે પેટની ચરબી, રોજ પીવો આ પાણી

સોશિયલ મીડિયા પર વાયરલ લવિંગ અને તજના પાણીથી 15 દિવસમાં પેટની ચરબી ઘટાડવાના દાવા વૈજ્ઞાનિક આધાર વિનાના છે. નિષ્ણાતો મુજબ, માત્ર એક પીણાથી ઝડપી વજન ઘટાડવું શક્ય નથી.

TV9 ગુજરાતી

વિરાટ-અનુષ્કા આધ્યાત્મના રંગે રંગાયા! ભક્તિ-રસમાં ડૂબ્યું કપલ, વીડિયો આવ્યો સામે

રવિવારે સાંજે આ દંપતી એકસાથે જોવા મળ્યું હતું. તેમણે મુંબઈમાં આયોજિત એક લાઈવ કીર્તનમાં હાજરી આપી હતી, જેમાં અમેરિકન સંગીતકાર અને ગાયક કૃષ્ણ દાસે પ્રસ્તુતિ આપી હતી

TV9 ગુજરાતી

Breaking News: ટાઈગર શ્રોફ પહેલાં આમિર ખાન હતો શૂટર્સના નિશાના પર! ફાયરિંગ કેસમાં થયો મોટો ખુલાસો

તાજેતરના એક ખુલાસાએ આમિર ખાનના ચાહકોમાં ચિંતા જગાવી છે; નવીનતમ માહિતી મુજબ, હુમલાખોરોનું નિશાન પહેલાં આમિર ખાન હતા, પરંતુ બાદમાં તેમણે ટાઈગર શ્રોફને નિશાન બનાવ્યો.

TV9 ગુજરાતી

Breaking News: ચોમાસું પૂરું થતાં જ અમદાવાદની હવામાં ફેલાયુ ઝેર, અનેક વિસ્તારોમાં AQI 200ને પાર

હવામાં પ્રદૂષણ વધવાથી અસ્થમા અને અન્ય શ્વસન સંબંધિત બીમારીઓ ધરાવતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ અને ગળામાં બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

TV9 ગુજરાતી

Breaking News : ભુજમાં ડેરી ફાર્મ પર ફૂડ વિભાગના દરોડા, 699 કિલો શંકાસ્પદ પનીરનો નાશ

કચ્છના ભુજ તાલુકાના ભીરંડિયારા ખાતે આવેલા પટેલ એન્ટરપ્રાઇઝ ડેરી ફાર્મમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. શંકાસ્પદ ગુણવત્તાનું 699 કિલો પનીર મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો.

TV9 ગુજરાતી

ક્રૂડ ઓઈલના ભાવ $115ને પાર, શું ભારતમાં મોંઘુ થશે પેટ્રોલ, ડીઝલ અને રાશન? જાણો સરકારની તૈયારી

ક્રૂડ ઓઈલ જરૂરિયાતોના લગભગ 90% હિસ્સો આયાત કરે છે. પરિણામે, તેલના ભાવમાં માત્ર $1નો વધારો થાય તો પણ દેશના કાચા તેલના આયાત બિલમાં લગભગ ₹18,000 કરોડનો વધારો થાય છે.

TV9 ગુજરાતી

Breaking News : સાબરમતીમાં 307 કરોડના ખર્ચે બની રહ્યું છે વંદે ભારતનું મેન્ટેનન્સ હબ, અહી 24 કોચવાળી ટ્રેનનું સમારકામ થશે

વંદે ભારત (Vande Bharat ) મેન્ટેનન્સ હબ સાબરમતી ખાતે 307 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે, જ્યાં 24 કોચવાળી ટ્રેનોનું ખાસ સમારકામ કરવામાં આવશે.

TV9 ગુજરાતી