મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Breaking News: 42 વર્ષની ઉંમરે એબી ડી વિલિયર્સે 37 બોલમાં ફટકારી ધમાકેદાર સદી, 11 છગ્ગા ફટકાર્યા

શારજાહમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં એબી ડી વિલિયર્સે 40 બોલમાં અણનમ 111 રન ફટકારીને દક્ષિણ આફ્રિકાને જીત અપાવી. એબી ડી વિલિયર્સે 11 છગ્ગા ફટકાર્યા હતા.

TV9 ગુજરાતી

Breaking News: સંજુ સેમસનની 21 બોલમાં ફિફ્ટી, પાવરપ્લેમાં મચાવી ધમાલ, કોહલીના રેકોર્ડની કરી બરાબરી

રાંચી T20માં સંજુ સેમસને માત્ર 21 બોલમાં અડધી સદી ફટકારીને પોતાના ટીકાકારોને યોગ્ય જવાબ આપ્યો હતો. સંજુએ પાવર પ્લેમાં જ પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી હતી. સાથે જ તેણે વિરાટ કોહલીની બરાબરી પણ કરી હતી.

TV9 ગુજરાતી

Breaking News: પહેલી ઓવરમાં 14 છગ્ગા… અભિષેક શર્માએ તોડ્યો વર્લ્ડ રેકોર્ડ

રાંચી T20માં અભિષેક શર્માએ ફક્ત એક જ છગ્ગો ફટકાર્યો હતો પરંતુ આ એક છગ્ગાથી તેણે એક ખાસ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. જોકે સતત બીજી મેચમાં તે સારી શરૂઆતને લાંબી ઇનિંગમાં ફેરવી શક્યો નહીં અને સસ્તામાં આઉટ…

TV9 ગુજરાતી

Mercury Retrograde 2026 : 15 દિવસ પછી ચમકી ઊઠશે આ 4 રાશિઓનું ભાગ્ય ! બુધની વક્રી ચાલથી આવશે સારા દિવસો

જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહને બુદ્ધિ, વાણી, વેપાર, તર્કશક્તિ અને સંવાદનું પ્રતીક માનવામાં આવે છે. ગ્રહોની ગતિમાં થતા ફેરફારોની અસર વ્યક્તિના જીવનના વિવિધ પાસાઓ પર પડી શકે છે, એવી જ્યોતિષીય માન્યતા છે.

TV9 ગુજરાતી

ઓપરેશન વગર પણ નીકળી શકે છે કિડનીની પથરી, જાણો કેટલા mmની પથરીમાં સર્જરી જરૂરી અને ક્યારે દવા-પાણીથી થાય છે ઈલાજ !

કિડનીમાં પથરી થતાં જ સર્જરી કરાવવી જરૂરી નથી હોતી. 5 mmથી નાની પથરી કુદરતી રીતે બહાર નીકળી શકે છે, જ્યારે 10 mmથી મોટી સાઇઝમાં ઓપરેશનની જરૂર પડી શકે છે. જાણો તબીબો અને મેડિકલ રિસર્ચ શું કહે છે.

TV9 ગુજરાતી

Breaking News: પાલનપુર બાયપાસ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, 25 ગામના અન્નદાતાઓ આવ્યા મેદાનમાં – જુઓ Video

બનાસકાંઠાના પાલનપુરમાં સૂચિત બાયપાસ પ્રોજેક્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે. વગદા ગામે યોજાયેલી મહાબેઠકમાં 25 ગામોના ખેડૂતોએ પોતાની કિંમતી ખેતીની જમીન ગુમાવવાના ભયથી આક્રોશ વ્યક્ત કર્યો હતો.

TV9 ગુજરાતી

‘અમર, અકબર અને એન્થની’ મોટા પડદે આવશે, અબ્બાસ-મસ્તાને ફિલ્મી દુનિયામાં તાપમાન વધાર્યું

બોલિવૂડની સુપરહિટ સસ્પેન્સ-થ્રિલર ફિલ્મો માટે જાણીતી જોડી અબ્બાસ-મસ્તાન (Abbas-Mustan) ફરી એકવાર ધમાકેદાર વાપસી કરવા તૈયાર છે. આ ગાંધી જયંતી પર તેમણે પોતાની નવી થ્રિલર ફિલ્મની જાહેરાત કરી દીધી છે.

TV9 ગુજરાતી

સોનામાં રોકાણ કરવું કે ચાંદી પર દાવ લગાવવો ? ‘Gold Silver Ratio’ ની અસલી રમત શરૂ થઈ

બજારમાં સોનાના ભાવમાં મોટો કડાકો બોલાયો છે પણ અસલી રમત તો 'ગોલ્ડ-સિલ્વર રેશિયો'માં શરૂ થઈ છે. આ રેશિયો એક એવા લેવલ પર પહોંચ્યો છે કે, માર્કેટનું આખું ગણિત બદલાઈ જશે.

TV9 ગુજરાતી

Flat Vastu Tips : ફ્લેટમાં વાસ્તુ દોષથી પરેશાન છો ? કોઈ પણ તોડફોડ વગર અજમાવો આ સરળ ઉપાયો

ફ્લેટમાં રહેતા લોકો માટે સ્ટ્રક્ચરમાં તોડફોડ કરવી શક્ય નથી હોતી. મુખ્ય દરવાજો, કિચન, પૂજા ઘર અને બેડરૂમમાં રહેલા વાસ્તુ દોષને તોડફોડ વગર કેવી રીતે દૂર કરવા? જાણો વાસ્તુ શાસ્ત્રના અકસીર નિયમો.

TV9 ગુજરાતી

જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, અણઘડ આયોજન સામે વિપક્ષે ઉઠાવ્યા સવાલ- Video

જુનાગઢ શહેરમાં ચાલી રહેલા ભુગર્ભ ગટર, પાણીની પાઇપલાઇન અને રસ્તાનાં વિકાસ કામોમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારનાં આરોપથી સ્થાનિક રાજકારણ ગરમાયુ છે. જો કે મનપાએ આ તમામ આરોપોને ફગાવ્યા છે.

TV9 ગુજરાતી

Breaking News: રાંચીમાં પણ વૈભવ સૂર્યવંશીને તક ન મળી, સતત ફ્લોપ છતાં સંજુ સેમસન પ્લેઈંગ-11માં સામેલ

ભારતીય ક્રિકેટ ટીમે રાંચીમાં પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. વૈભવ સૂર્યવંશીને પણ ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો, અને વારંવાર નિષ્ફળતા છતાં સંજુ સેમસનને તક આપવામાં આવી હતી.

TV9 ગુજરાતી

ટાટા ગ્રુપના આ શેરમાં રોકાણકારો માટે ‘મોટો સંકેત’, ટૂંક સમયમાં જશે ‘3,000’ ને પાર

ટાટા ગ્રુપની એક દિગ્ગજ રિટેલ કંપનીના શેરોમાં માર્કેટમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. બીજું કે, છેલ્લા 5 વર્ષમાં રોકાણકારોના પૈસાને 300% સુધી વધારીને મલ્ટીબેગર વળતર આપનાર આ સ્ટોક પર હવે દુનિયાની મોટી બ…

TV9 ગુજરાતી