Healthy Weight Guide: તમારી ઊંચાઈ પ્રમાણે કેટલું હોવું જોઈએ વજન ? જાણો સ્વસ્થ શરીરનું ગણિત !
શું તમને પણ એવું લાગે છે કે તમારું વજન વધી રહ્યું છે? તો માત્ર વજનકાંટા પર દેખાતા આંકડા જોઈને ચિંતા કરવાની જરૂર નથી. તમારા શરીરનું વજન તમારી ઊંચાઈ, ઉંમર, શરીરની રચના અને જીવનશૈલી જેવા અનેક પરિબળો પર આ…