મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

નાના પાટેકરને સચિન તેંડુલકર અને વિરાટ કોહલીની અંતિમ સલામ, કહ્યું- તેમની વાતો દુનિયા હંમેશા યાદ રાખશે

નાના પાટેકરના નિધન પર ક્રિકેટ જગત પણ શોકમાં છે. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડીઓએ નાના પાટેકરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

TV9 ગુજરાતી

Breaking News: ભારત-પાકિસ્તાન ફરી સામ-સામે, આ તારીખે થશે ટક્કર, જાણો અંડર-19 એશિયા કપનું શેડ્યૂલ

અંડર-19 એશિયા કપનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ ટુર્નામમેન્ટ ઓમાનમાં યોજાશે. પહેલી મેચ 5 નવેમ્બરે રમાશે, જ્યારે ફાઇનલ 14 નવેમ્બરે યોજાશે.

TV9 ગુજરાતી

Benefits of Laughing Out Loud : મોટેથી હસવું ખરેખર જરૂરી છે ? જાણો હાસ્યના આ ચોંકાવનારા ફાયદા

હાસ્ય માત્ર ખુશી વ્યક્ત કરવાની એક સરળ રીત નથી, પરંતુ તે આપણા મન અને શરીર પર પણ સકારાત્મક અસર કરી શકે છે. દિલથી હસવાથી તણાવ ઓછો થવામાં, મન પ્રસન્ન કરવામાં અને શરીરને હળવાશ અનુભવવામાં મદદ મળી શકે છે.

TV9 ગુજરાતી

Nana Patekar, સિદ્ધાર્થ શુક્લા, શેફાલી જરીવાલા સહિતનાનું કાર્ડિયાક અરેસ્ટથી થયુ મૃત્યુ, જાણો ક્યા લોકોને આવી શકે કાર્ડિયાક એટેક?

તાજેતરમાં નાના પાટેકર સહિત ઘણા સેલેબ્સના કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયા છે. કાર્ડયાક અરેસ્ટથી ન માત્ર વૃદ્ધો પરંતુ અનેક યુવાનોનું પણ અકાળે મોત થઈ રહ્યા છે.

TV9 ગુજરાતી

Breaking News: નાના પાટેકરે ક્રિકેટ કેમ છોડી દીધું હતું ? સુનીલ ગાવસ્કર સાથે એક જ મેદાન પર રમ્યા હતા

નાના પાટેકરનો ક્રિકેટ સાથે જૂનો સંબંધ છે. સુનીલ ગાવસ્કર અને સંદીપ પાટિલ જેવા ક્રિકેટરો જ્યાં રમતા હતા ત્યાં તેઓ રમ્યા હતા. આનાથી પ્રશ્ન થાય છે કે તેમણે ક્રિકેટ કેમ છોડી દીધું.

TV9 ગુજરાતી

જ્યારે બંદૂક ઉપાડી પાકિસ્તાનને પાઠ ભણાવવા સરહદે પહોંચી ગયા હતા નાના પાટેકર, કારગિલ યુદ્ધમાં સેના સાથે વિતાવ્યા હતા 60 દિવસ

નાના પાટેકર માત્ર ફિલ્મી પડદે જ નહીં, રિયલ લાઈફમાં પણ સાચા હીરો હતા. 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન તેઓ સ્પેશિયલ પરમિશન લઈને સરહદ પર પહોંચ્યા હતા અને 60 દિવસ સુધી આર્મી સાથે સક્રિય સેવા આપી હતી.

TV9 ગુજરાતી

Vadodara Breaking : રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી, લારીચાલકનો સ્થાનિકોએ બચાવ્યો જીવ

ખોડીયારનગર વિસ્તારમાં રસ્તા પર અચાનક મસમોટો ભૂવો પડતાં શાકભાજી ભરેલી લારી તેમાં ખાબકી જવાની ઘટના સામે આવી છે. લારીચાલક રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક રસ્તો ધસી પડ્યો હતો અને શાકભાજી ભરેલી લ…

TV9 ગુજરાતી

Nitrogen-Rich Liquid Fertilizer from Grass : ઘાસને કચરો સમજીને ફેંકી ન દેતા ! 10 દિવસમાં બની જશે છોડ માટે જબરદસ્ત ખાતર

લૉનમાંથી નીકળતી કાપેલી ઘાસને કચરો સમજીને ફેંકતા નહીં! આ જ ઘાસમાંથી ઘરે બનાવી શકાય છે નાઇટ્રોજનથી ભરપૂર લિક્વિડ ખાતર. કેવી રીતે બનાવવું અને કયા છોડ માટે થશે ફાયદાકારક? જાણો સરળ રીત.

TV9 ગુજરાતી

Jioનો 98 દિવસની વેલિડિટી વાળો સસ્તો પ્લાન, 2GB હાઈ સ્પીડ ડેટા અને ઘણા લાભ

લાંબી વેલિડિટી, પૂરતો દૈનિક ડેટા, અનલિમિટેડ 5G અને મનોરંજન કે AI જેવી સુવિધાઓ પણ મળતી હોય. Reliance Jioનો ₹999નો પ્રીપેડ પ્લાન વિવિધ લાભોનું મિશ્રણ પૂરું પાડીને આ જરૂરિયાતને પૂર્ણ કરે છે.

TV9 ગુજરાતી

Kitchen Vastu Tips: રાત્રે સૂતા પહેલાં રસોડાની સફાઈ કરવી કેમ જરુરી ? જાણો 8 ખાસ નિયમો

રસોડું માતા અન્નપૂર્ણા અને ઘરની સમૃદ્ધિ સાથે જોડાયેલું છે. તેથી, સ્વચ્છતાથી લઈને વસ્તુઓની ગોઠવણ સુધીની બાબતો પર ધ્યાન આપવું શુભ માનવામાં આવે છે.

TV9 ગુજરાતી

Junagadh: શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે મહામંડલેશ્વર સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી- Video

શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે હવે સંતોએ નારાજગી વ્યક્ત કરી છે. મહંત મહામંડલેશ્વર સુખરામ દાસ બાપુનો વીડિયો વાયરલ થયો છે. જેમા તેઓ કહી રહ્યા છે કે વાાઘેલાએ સમજી વિચારીને બોલવુ જોઈએ.

TV9 ગુજરાતી

Breaking News : ગુજરાતની ભાજપ સરકારના પૂર્વ કૃષિ પ્રધાનની, ભૂપેન્દ્ર પટેલની સરકાર સમક્ષ માંગ, જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો

જામનગર જિલ્લામાં દુષ્કાળની માંગ માત્ર વિપક્ષ કોંગ્રેસ તરફથી જ નહીં, પરંતુ હવે તો શિસ્તબદ્ધ રાજકીય પક્ષ ગણાતા, સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તરફથી પણ ઉઠી રહી છે.

TV9 ગુજરાતી