Breaking News : ડાયમંડ સિટી સુરતને મળશે થીમ-આધારિત મેટ્રો, અનોખા એન્જિનિયરિંગ અને વારસાનું સંગમ
સુરત મેટ્રોના કોચનું ડાયમંડ કટ થીમ આધારિત ઇન્ટિરિયર મુસાફરોને ડાયમંડ સિટીનો અનુભવ કરાવશે. આ પ્રોજેક્ટમાં પર્યાવરણ અને વારસાનું પણ ધ્યાન રખાયું છે, જેમ કે 700 વર્ષ જૂના ચોર આંબલી વૃક્ષને બચાવવા માટે અલ…