BSNLનો માત્ર 51 રુપિયાનો પ્લાન, 28 દિવસ સુધી રોજ મળશે 2GB હાઈ-સ્પીડ ડેટા
BSNLની ફ્રીડમ ઓફર 28 દિવસની વેલિડિટી (માન્યતા અવધિ) સાથે આવે છે. તે દરરોજ 2GB હાઈ-સ્પીડ ડેટા આપે છે, એટલે કે વપરાશકર્તાઓને સમગ્ર વેલિડિટી સમયગાળા દરમિયાન કુલ 56GB ડેટા મળે છે
પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗
BSNLની ફ્રીડમ ઓફર 28 દિવસની વેલિડિટી (માન્યતા અવધિ) સાથે આવે છે. તે દરરોજ 2GB હાઈ-સ્પીડ ડેટા આપે છે, એટલે કે વપરાશકર્તાઓને સમગ્ર વેલિડિટી સમયગાળા દરમિયાન કુલ 56GB ડેટા મળે છે
ઘણા લોકોએ હોટલમાં અર્લી ચેક-ઇન કરવાનો પ્રયાસ કર્યો હશે. પરંતુ ઘણીવાર હોટલ તરફથી કહેવામાં આવે છે કે ચેક-ઇનનો સમય બપોરે 12 વાગ્યાથી છે. કેટલીક વખત તેના કારણે મુસાફરોને મુશ્કેલી પણ પડે છે.
કાઝીની ટીમે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે. પોસ્ટ અનુસાર, ગાયક છેલ્લા કેટલાક દિવસોથી તાવ અને નબળાઈનો સામનો કરી રહ્યા છે, જેના કારણે તેમને વારંવાર મેડિકલ રૂમમાં જવું પડ્યું છે.
શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'King' ને લઈને એક મોટો ખુલાસો થયો છે. ક્રિસમસ પર રિલીઝ થવા જઈ રહેલી આ ફિલ્મમાં હવે બોલિવુડ ક્વીન કરીના કપૂર ખાનની એન્ટ્રી થવા જઈ રહી છે.
એક ક્ષણની બેદરકારી અને ચાલતી ટ્રેનમાં ચઢવું એક મુસાફરને જીવને જોખમમાં મૂકી દે છે, પરંતુ એક સતર્ક પોલીસ અધિકારીની ત્વરિત કાર્યવાહીએ તેને મોતને મુખમાંથી પાછો ખેંચી લીધો.
દાતાર પર્વત વિસ્તારમાં સિંહોની અવરજવર પર ટ્રેકર ટીમ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. સિંહો કઈ દિશામાં આગળ વધી રહ્યા છે અને યાત્રાળુઓથી તેમનું અંતર જળવાઈ રહે તે માટે ટીમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી…
મમરા બનાવવા માટે હવે બજારમાંથી પેકેટ લાવવાની જરૂર નથી. યોગ્ય પ્રકારના ચોખા, થોડું મીઠું અને કૂકરની મદદથી ઘરે જ ફૂલેલા અને ક્રિસ્પી મમરા બનાવી શકાય છે. જાણો સરળ રીત અને ખાસ ટિપ્સ.
સનાતન ધર્મમાં ચંદનને માત્ર એક સુગંધિત લાકડું જ નહીં પરંતુ પવિત્રતા, શાંતિ અને સાત્વિકતાનું પ્રતિક માનવામાં આવ્યું છે. પૂજા-પાઠમાં શિવલિંગ પર લેપ કરવાનો હોય, દેવી-દેવતાઓને અર્પણ કરવાનું હોય કે માથા પર…
આ સમગ્ર કાર્યવાહી ગાંધીનગર ACB દ્વારા કરવામાં આવી છે. લાંચની રકમ સ્વીકારતા આરોપી ઝડપાયા બાદ ACBએ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન એક યુવકે પોલીસને પોતે જ બસમાં બેસાડવા માટે જિદ કરી. પરંતુ બસની અંદર ગયા બાદ જે થયું તે જોઈને તમે પણ હસવાનું રોકી નહીં શકો.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં હરમનપ્રીત કૌરની જગ્યા કોણ લેશે? હાલમાં, આ પ્રશ્નનો એક જ જવાબ છે, અને તે નામ છે સ્મૃતિ મંધાના. જોકે, આ અંગે સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે.
બ્રિજની ડિઝાઇનમાં ખામી સામે આવ્યા બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી શરૂ કરી છે. AMC દ્વારા બ્રિજની ડિઝાઇન તૈયાર કરનાર ‘ડેલ્ફ કન્સલ્ટન્સી’ કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે.