બનાસકાંઠામાં કિસાન સંઘના નેજા હેઠળ યોજાઈ ખેડૂત અધિકાર મહારેલી, SPની મધ્યસ્થી બાદ કલેક્ટરે સ્વીકાર્યુ આવેદન
બનાસકાંઠામાં ભારતીય કિસાન સંઘના ખેડૂતોની મહારેલી યોજાઈ હતી. કલેક્ટરે આવેદનપત્ર ન સ્વીકારતા ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો હતો.
પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗
બનાસકાંઠામાં ભારતીય કિસાન સંઘના ખેડૂતોની મહારેલી યોજાઈ હતી. કલેક્ટરે આવેદનપત્ર ન સ્વીકારતા ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો હતો.
એશિયન ગેમ્સ 2026નું સમાપન થતાં મેડલ ટેલીમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. અગાઉની આવૃત્તિની સરખામણીએ ભારત સહિત કેટલાક દિગ્ગજ દેશોના મેડલ ઘટ્યા છે.
બોલિવૂડમાં કેટલાક એવા કલાકારો છે, જેમની ઓળખ તેમણે ભજવેલા ખાસ પાત્રોથી બની જાય છે. સલમાન ખાન અને તેમનું આઇકોનિક પાત્ર 'પ્રેમ' આનું સૌથી મોટું ઉદાહરણ છે.
ભારતીય T20 ટીમની કેપ્ટનશીપ ગુમાવ્યા બાદ ટીમમાંથી પણ બહાર થયેલા સૂર્યકુમાર યાદવે હવે મોટો નિર્ણય લીધો છે. સ્ટાર બેટ્સમેને 2026-27 રણજી ટ્રોફી માટે મુંબઈની ટીમમાં રમવા પોતાની ઉપલબ્ધતા જણાવી છે.
સુરત RTO કચેરીમાં સિસ્ટમ અપડેટ ન હોવાથી લાઇસન્સ અને મોબાઈલ નંબર લિંક કરાવવા આવતા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
શું તમને સવારે ઉઠ્યા પછી પણ થાક અને માનસિક તણાવ અનુભવાય છે? તો હોઈ શકે છે કે તમારી ઊંઘવાની દિશા ખોટી છે! વાસ્તુશાસ્ત્ર મુજબ કઈ દિશામાં માથું રાખીને ઊંઘવાથી ઊંડી ઊંઘ આવે છે અને કઈ દિશામાં ઊંઘવાથી બચવું…
પોરબંદરમાં ખેડૂતો GETCO દ્વારા વીજ લાઇન માટે અપૂરતા વળતર અને બોગસ સહીઓના આરોપ સાથે વિરોધ કરી રહ્યા છે. 300 થી વધુ ખેડૂતો યોગ્ય વળતર, પાક અને જમીનના નુકસાન બદલ વળતર તેમજ જવાબદારો સામે કાર્યવાહીની માંગણ…
મુંબઈના ગોરેગાંવ સ્થિત પ્રસિદ્ધ દાદાસાહેબ ફાળકે ચિત્રનગરી (ફિલ્મ સિટી)માં સ્થિત પ્રાઈમ ફોકસ સ્ટુડિયોમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.
જુનાગઢમાં અશાંતધારો લાગુ કરાવવા રહીશો મેદાને પડ્યા છે. મીરાનગર સહિતની સોસાયટીના રહીશોએ અશાંત ધારો લાગુ કરાવવા તેમનો વિરોધ નોંધાવ્યો.
શું તમે પણ ઘરમાં દરરોજ દીવો પ્રગટાવો છો? તો આ શાસ્ત્રોક્ત નિયમો જાણવા તમારા માટે ખૂબ જ જરૂરી છે! ઘી અને તેલનો દીવો કઈ બાજુ રાખવો, કેટલી બત્તી વાપરવી અને દીવાની જ્યોત કઈ દિશામાં હોવી જોઈએ?
અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં ફૂડ સાયન્સ એન્ડ ન્યુટ્રીશન વિભાગની મિડ-ટર્મ પરીક્ષા દરમિયાન મોટો વિવાદ સર્જાયો છે. ફી બાકી હોવા અને ઓછી હાજરીને કારણે પરીક્ષા શરૂ થયા બાદ સાત વિદ્યાર્થીઓને પરીક્ષાખંડમા…
ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. ભારતના ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે જલ્દી ટીમની પસંદગી થશે. જોકે તે પહેલા ભારતના ચાઈનામેન સ્પિનર કુલદીપ યાદવને લઈ મોટા સમાચાર સામે આવ્યા.