મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

અકસ્માતમાં માંડ માંડ બચ્યો ક્રિકેટર, આજે સેલિબ્રેટ કરી રહ્યો છે 29મો જન્મદિવસ, જુઓ ફોટો

રિષભ પંત (Rishabh Pant )નો જન્મ 4 ઓક્ટોબર 1997ના રોજ રુડકીમાં થયો છે. આજે પંતની ગણતરી દુનિયાના શાનદાર વિકેટકીપર બેટ્સમેન તરીકે થાય છે.

TV9 ગુજરાતી

TMKOC Viral Video : ‘1 કચોરી, 2 સમોસા’ સ્લોગન ક્યાંથી આવ્યું? લોકો બોલ્યા- દુનિયામાં કઈ પણ થાય, તારક મહેતા સાથે કનેક્શન નીકળી જ જાય

દિલ્હીમાં મહિલા સુરક્ષાને લઈ ચાલી રહેલા પ્રદર્શનોમાં 'એક કચોરી, દો સમોસા, આ પુરુષોનો શું ભરોસો?' નારો વાયરલ થયો છે. આ સૂત્રનો સંબંધ લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના એક જૂના એપિસોડ સાથે જ…

TV9 ગુજરાતી

Breaking News : ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાંથી આ 5 પ્લેયર્સ થશે આઉટ ? 101ની એવરેજ હોવા છતાં આ સ્ટાર બેટ્સમેનનું પત્તું કપાશે !

ન્યૂઝીલેન્ડ સામેની 5 મેચની ODI સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફારના થવાની શક્યતા છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝ બાદ કેટલાક પ્લેયરોને બહારનો રસ્તો દેખાડવામાં આવી શકે છે.

TV9 ગુજરાતી

કોણ હતા બે મિસ્ટ્રી પાયલોટ ? જેમણે સ્મિત મચ્છર પર હુમલા બાદ પ્લેનનો કન્ટ્રોલ લઈ સેફ લેન્ડિગ કરાવ્યુ, જાણો

ફ્લાઇટ દરમિયાન, ઓમાનના એક સહ-પાઇલટે (કો-પાઇલટ) ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કર્યો હતો. આ અરાજકતા વચ્ચે, વિમાનમાં સવાર અન્ય બે પાઇલટ્સે FZ1073ને સુરક્ષિત રીતે ઉતારવામાં સફળતા મેળવી હતી.

TV9 ગુજરાતી

Nadiad gold robbery : ગુજરાત પોલીસ ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ, સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો, જુઓ Video

નડિયાદ રેલવે સ્ટેશન પર થયેલી સોનાની લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે. અમદાવાદ ગ્રામ્ય LCB અને વિરમગામ ટાઉન પોલીસે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.

TV9 ગુજરાતી

કાનુની સવાલ : નકલી Aadhaar Card અને Pan Card રાખવા પર શું દંડ થશે? આ સંબંધિત નિયમો જાણો

આધાર કાર્ડ અને પાન કાર્ડ આજના સમયના જરુરી ડોક્યુમેન્ટ છે. પાન કાર્ડ વગર તમે પૈસા સાથે જોડાયેલ કોઈ પણ કામ પુરા કરી શકતા નથી. આ સાથે કોઈ પણ જરુરી કામ માટે આધાર કાર્ડ જરુરી હોય છે.

TV9 ગુજરાતી

TMKOC: દિશા વાકાણી, શૈલેષ લોઢાથી લઈને ભવ્ય ગાંધી સુધી.. તારક મહેતાના આ કલાકારો શો છોડીને શું કરી રહ્યા છે? જાણો

TMKOC છેલ્લા 18 વર્ષોથી તે દર્શકોની પસંદગીનો શો રહ્યો છે. ઘણા પ્રખ્યાત કલાકારોએ વિવિધ કારણોસર આ શો છોડી દીધો; કેટલાકને બીજે ક્યાંય કામ ન મળ્યું, તો અન્ય લોકોએ કામ ન કરવાનું પસંદ કર્યું.

TV9 ગુજરાતી

Countries with Most Public Holidays : દુનિયામાં સૌથી વધુ રજાઓ કયા દેશમાં, ભારત કેટલામા ક્રમે છે?

વિશ્વના અલગ-અલગ દેશોમાં તેમની સંસ્કૃતિ, ધાર્મિક પરંપરા અને ઐતિહાસિક મહત્વ પ્રમાણે જાહેર રજાઓની સંખ્યા અલગ હોય છે. કેટલાક દેશોમાં રજાઓનું પ્રમાણ વધુ છે, તો કેટલાક દેશોમાં ખૂબ જ મર્યાદિત જાહેર રજાઓ આપવા…

TV9 ગુજરાતી

શું તમારો જરૂરી Email પણ Inbox ને બદલે Spam Folder માં જાય છે ? ફોન અને PC પર તરત જ બદલો આ 3 સેટિંગ્સ

ઓફિસ, કોલેજ કે કંપનીનો જરૂરી Email વારંવાર Inbox ને બદલે Spam Folder માં જતો હોય તો મહત્વની માહિતી ચૂકી શકાય છે. પરંતુ Gmail ની કેટલીક સરળ સેટિંગ્સની મદદથી આ સમસ્યાને સરળતાથી દૂર કરી શકાય છે.

TV9 ગુજરાતી

Breaking News : રશિયન તેલ અંગે જયશંકરનું મોટું નિવેદન, ભારતના નિર્ણયથી અમેરિકા સહિત પશ્ચિમી દેશોમાં ચર્ચા

યુક્રેન યુદ્ધ બાદ ભારતની રશિયન ક્રૂડ ઓઇલ આયાતમાં નોંધપાત્ર વધારો થયો છે. પશ્ચિમી દેશોના દબાણ છતાં, ભારત પોતાની ઊર્જા સુરક્ષાને પ્રાથમિકતા આપી રશિયા સાથેના સંબંધો જાળવી રહ્યું છે.

TV9 ગુજરાતી

How to avoid visa rejection : પહેલી વાર વિદેશ જઈ રહ્યા છો? વિઝા રિજેક્શનથી બચવા માટે આ 5 ભૂલો ન કરતાં

વિદેશ પ્રવાસનું સપનું સાકાર કરવા વિઝા અરજીમાં સાવચેતી રાખવી અનિવાર્ય છે. ખોટી માહિતી, અપૂરતા નાણાકીય પુરાવા, મુસાફરીનો અસ્પષ્ટ હેતુ, બનાવટી દસ્તાવેજો અને અધૂરી પ્રક્રિયા જેવી 5 સામાન્ય ભૂલો ટાળવાથી વિ…

TV9 ગુજરાતી

Breaking News : સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન

સુરતના અલથાણ વિસ્તારમાં એક બાળકને લાફો મારતો વીડિયો વાયરલ થયો છે. દિવ્યાંગ બાળકી સાથેના ઝઘડા બાદ બાળકીના પિતાએ અન્ય બાળકને માર માર્યો હતો.

TV9 ગુજરાતી