એક સમયે ઘરનું ભાડું આપવાના પૈસા ન હતા, ટીવીના નંબર 1 હોસ્ટ રહી ચૂકેલા અભિનેતાનો પરિવાર જુઓ
મનીષ પોલનો જન્મ 3 ઓગસ્ટ 1981ના રોજ થયો છે. તે એક ભારતીય અભિનેતા, ટીવી હોસ્ટ, એન્કર, મોડેલ અને સિંગર છે. મનીષ પોલ આજે કરોડો રુપિયાનો માલિક છે. મનીષ પોલનો પરિવાર જુઓ