મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Breaking News : સુરતમાં બસ ચૂકી જતાં આરોપીઓએ બનાવ્યો પ્લાન-B, નેપાળ ભાગવાની યોજના નિષ્ફળ રહી ! ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં આવ્યો નવો વળાંક

બોલિવૂડ અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર ફાયરિંગના કેસમાં પોલીસ તપાસ દરમિયાન નવા ખુલાસા સામે આવી રહ્યા છે. આ કેસમાં ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓ ફાયરિંગ બાદ પોલીસથી બચીને નેપાળ ભાગવાની યોજના બનાવી રહ્યા હોવા…

TV9 ગુજરાતી

શું તમે પણ જમવાનું ગળી જાઓ છો ? ઉતાવળમાં ખાવાની આ ખરાબ ટેવ પાડી શકે છે ગંભીર બીમારીઓનો શિકાર !

પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે ભોજનને ધીમે ધીમે અને સારી રીતે ચાવીને ખાવું જરૂરી છે. જોકે, આજકાલ ઘણા લોકો નાસ્તો, લંચ અને ડિનર ઉતાવળમાં કરે છે.

TV9 ગુજરાતી

આ 3 બાબતોમાં AI પર આંધળો વિશ્વાસ ન કરતા, થઈ શકે છે મોટું નુકસાન !

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આજના સમયમાં આપણા જીવનનો મહત્ત્વનો ભાગ બની ગયું છે. ઓફિસના કામથી લઈને રોજિંદા કાર્યો સુધી AI ટૂલ્સે અનેક બાબતો સરળ બનાવી છે.

TV9 ગુજરાતી

હવે એમ જ નહીં મળી જાય Driving Licence ! નિયમોમાં થવા જઈ રહ્યો મોટો ફેરફાર

માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય (MoRTH) એ ડ્રાઇવિંગ લાયસન્સને લગતા નિયમોમાં કેટલાક મહત્વપૂર્ણ સુધારાઓ પ્રસ્તાવિત કર્યા છે.

TV9 ગુજરાતી

Breaking News : Asian Para Games 2026માં ગુજરાતના ખેલાડીઓનો દબદબો, વિવિધ સ્પર્ધાઓમાં 8 મેડલ જીત્યા

Asian Para Games 2026માં ગુજરાતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે.સાબરકાંઠાના અંજનાબેન બુંબડિયાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

TV9 ગુજરાતી

Breaking News : વૈભવ સૂર્યવંશીના નંબર 3 પર રમવાથી વિવાદ ! મુરલી કાર્તિકે ઉઠાવ્યા પ્રશ્નો

મુરલી કાર્તિકે વૈભવ સૂર્યવંશીના બેટિંગ ઓર્ડર પર પ્રશ્નો ઉઠાવ્યા છે. કાર્તિકનો પ્રશ્ન સૂર્યવંશીના બેટિંગ ક્રમ સાથે સંબંધિત છે.

TV9 ગુજરાતી

Breaking News : IPL 2027 Auction પહેલા મોટા સમાચાર, શું ધોનીએ સંન્યાસને લઈ આપ્યો જવાબ

IPL 2027 મહેન્દ્ર સિંહ ધોનીએ એક મોટો સંકેત આપ્યો છે, જે મુજબ તે ડિસેમ્બર પહેલા પોતાના ચાહકોને લગતા એક મોટા પ્રશ્નનો જવાબ આપી શકે છે. સીએસકેને 5 ખિતાબ જીતાડ્યા છે

TV9 ગુજરાતી

Breaking News : અંબાજીમાં આ વર્ષે બે દિવસ શરદ પૂનમની ઉજવણી, દૂધ-પૌઆની અને પૂનમ ભરવાની તિથિ અંગે મંદિરના પૂજારીએ કરી સ્પષ્ટતા

તિથિના ક્ષયને કારણે આ વર્ષે અંબાજી મંદિરમાં શરદ પૂનમની ઉજવણીને લઈને અનોખો સંયોગ સર્જાયો છે. મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર, 25 ઓક્ટોબરે દૂધ-પૌંઆની શરદ પૂનમ મનાવવામાં આવશે.

TV9 ગુજરાતી

Breaking News : શેરબજારમાં SEBI લાવશે કડક નિયમો! ટ્રેડિંગ ટર્મિનલના દુરુપયોગ પર લગાવશે લગામ

શેરબજારમાં રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા SEBI નવા નિયમનકારી પગલાં લઈ રહ્યું છે. ટ્રેડિંગ ટર્મિનલના દુરુપયોગ અટકાવવા, બ્રોકર્સ માટે નિયમો, શોર્ટ સેલિંગની સમીક્ષા, કોર્પોરેટ બોન્ડને પ્રોત્સાહન, AI અને…

TV9 ગુજરાતી

Breaking News : ઈરાન પર મોટો હુમલો કે ‘બ્યુટિફુલ ડીલ’… ટ્રમ્પ આ શું કરવા જઈ રહ્યો છે?

અમેરિકાનો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર સૈન્ય હુમલાની શક્યતા વ્યક્ત કરી છે. જોકે, તેણે ઈરાન સાથે વધુ સારી શાંતિ સમજૂતી થવાની સંભાવના પણ ખુલ્લી રાખી છે.

TV9 ગુજરાતી

Breaking News : સૌરાષ્ટ્રના ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર ! સૌરાષ્ટ્રમાં દુષ્કાળ જાહેર કરાશે ? કુંવરજી બાવળિયાએ આપ્યું મોટું નિવેદન

ગુજરાતના કયા વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવશે અને તેની સત્તાવાર જાહેરાત ક્યારે થશે, તે અંગે કુંવરજી બાવળીયાએ ચોક્કસ સમયમર્યાદા જાહેર કરી નથી.

TV9 ગુજરાતી

Dhanteras Gold Buying Rules : ધનતેરસ અને દિવાળીએ સોનું ખરીદતા પહેલાં જાણી લો આ મહત્વના નિયમો

ધનતેરસ અને દિવાળીના તહેવારોમાં સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. આ સમયે ઘણા લોકો સોનાના દાગીના, સિક્કા અથવા બિસ્કિટ ખરીદે છે.

TV9 ગુજરાતી