મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

PCOD, કામનું દબાણ અને અનિયમિત શિફ્ટથી કંટાળી મહિલાએ છોડી IT નોકરી, હવે ઓટો ચલાવી કમાઈ રહી છે વધુ

બેંગલુરુની એક મહિલાએ IT ક્ષેત્રની ઉચ્ચ નોકરી છોડીને ઓટો-રિક્ષા ચલાવવાનો હિંમતભર્યો નિર્ણય લીધો છે. અનિયમિત શિફ્ટ, પરિવારની જવાબદારીઓ અને સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે તેણે આ પગલું ભર્યું.

TV9 ગુજરાતી

રાજકોટમાં હવે 70% સસ્તા ભાવે થઈ જશે લેબોરેટરી રિપોર્ટ, સદ્દભાવના ટ્રસ્ટે નહીં નફો નહીં નુકસાનના દરે શરૂ કરી સેવા

રાજકોટમાં સદ્દભાવના ટ્રસ્ટ દ્વારા સામાન્ય જનતા માટે 70% સુધી સસ્તા દરે લેબોરેટરી રિપોર્ટ્સની સેવા શરૂ કરી છે. 'નહીં નફો નહીં નુકસાન'ના દરે આ લેબમાં ડાયાબિટીસ, ડેંગ્યુ જેવા અનેક રિપોર્ટ્સ બજાર કિંમતથી…

TV9 ગુજરાતી

Ahmedabad Breaking News : કરોડોના ખર્ચે બનેલું AMCનું વેજીટેબલ માર્કેટ બન્યું આશ્રયસ્થળ, તંત્રની કામગીરી સામે સવાલ ! જુઓ Video

અમદાવાદના જોધપુર વોર્ડમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બનાવવામાં આવેલું વેજીટેબલ અને ફ્રૂટ માર્કેટ હાલ તેની મૂળ કામગીરીને બદલે અન્ય ઉપયોગ માટે વપરાતું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

TV9 ગુજરાતી

Breaking News : Flydubaiની ફ્લાઈટના 74 મુસાફરોના જીવ બચાવનાર, મૂળ ગુજરાતી એવા કેપ્ટન સ્મિત મચ્છરનુ વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માન કરાશે

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયામાં કરેલ પોસ્ટમાં જણાવ્યું કે, ઈઝરાયલ જઈ રહેલી ફ્લાઈટના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરના સાહસને આજે દુનિયા સલામ કરી રહી છે.

TV9 ગુજરાતી

Aishwarya Rai એ પેરિસ ફેશન વીકના BTS ફોટા કર્યા શેર, સુંદરતા જોઈ ચાહકો થયા દિવાના, જુઓ

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનના પેરિસ ફેશન વીકના BTS ફોટાએ ધૂમ મચાવી છે. ગ્લેમ રૂમથી લઈને રનવે સુધી, તેના રોયલ અને ગ્લેમરસ લુકએ સૌનું ધ્યાન ખેંચ્યું.

TV9 ગુજરાતી

Ahmedabad Blast Case Breaking News : અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના દોષિત અબુ બરેલવીની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

સુપ્રીમ કોર્ટે અમદાવાદમાં 2008ના વર્ષમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસના દોષિત અહેમદ બરેલવીની ફાંસીની સજા પર રોક લગાવી દીધી છે.

TV9 ગુજરાતી

Gold-Silver Rate On MCX : MCX પર સોના-ચાંદીમાં જોરદાર ઉછાળો! Gold ₹1,723 અને Silver ₹2,213 મોંઘી

વૈશ્વિક બજારોમાંથી મળી રહેલા મજબૂત સંકેતો અને સ્થાનિક સ્તરે તહેવારોની ખરીદી નીકળવાના કારણે સોનાના ભાવ રેકોર્ડ સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે.

TV9 ગુજરાતી

નાનકડી ઝૂંપડીનો એ સવાલ જેણે આખા દેશનો કાયદો બદલી નાખ્યો, જાણો RTI Act પાછળની કહાની !

રાજસ્થાનના દેવડુંગરી ગામમાં મજૂરોની મજૂરીના હિસાબને લઈને ઉઠેલા એક સવાલે આખા દેશમાં પારદર્શિતાની નવી શરૂઆત કરી. જાણો કેવી રીતે જન સુનાવણીથી શરૂ થયેલી આ ચળવળ 2005ના RTI Act સુધી પહોંચી.

TV9 ગુજરાતી

Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનું થયું સસ્તું, છેલ્લા 10 દિવસના ટ્રેન્ડ સાથે જુઓ 24K, 22K અને 18K નો આજનો રેટ !

તહેવારોની સિઝન વચ્ચે અમદાવાદમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. 24, 22 અને 18 કેરેટ સોનાના આજના ભાવની સાથે છેલ્લા 10 દિવસના ભાવનો ટ્રેન્ડ અને ફિઝિકલ સોનું તથા Gold ETF વચ્ચેના ખર્ચનો તફાવત પણ જાણ…

TV9 ગુજરાતી

Breaking News : નવસારી ઓવરબ્રિજ પર જોખમી બાઈક સ્ટંટ, બે યુવકોની ધરપકડ, જુઓ Video

નવસારીના રેલવે ઓવરબ્રિજ પર જોખમી બાઈક સ્ટંટ કરનારા બે યુવકોની પોલીસે ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા પર લાઇક્સ મેળવવા માટે રીલ બનાવવા બાઇક ઊંચી કરીને આ સ્ટંટ કરવામાં આવ્યો હતો.

TV9 ગુજરાતી

WhatsApp નંબર બદલતા પહેલા કઈ બાબતોનું ધ્યાનમાં રાખવું જોઈએ? આ જાણી લેજો

WhatsApp એક ખાસ "Change Phone Number" (ફોન નંબર બદલો) ફીચર આપે છે જે વપરાશકર્તાઓને તેમના હાલના WhatsApp એકાઉન્ટને નવા મોબાઈલ નંબર સાથે જોડવાની સુવિધા આપે છે.

TV9 ગુજરાતી

Gold Silver Rate In Gujarat : દિવાળી પહેલા સોનું થયું સસ્તું, જાણો ગુજરાતના મુખ્ય શહેરોમાં 10 ગ્રામ સોનાનો આજનો ભાવ શું છે !

તહેવારોની સિઝન વચ્ચે ગુજરાતમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 24, 22 અને 18 કેરેટ સોનાના આજના ભાવની સાથે છેલ્લા 10 દિવસના ભાવનો ટ્રેન્ડ અને ફિઝિકલ સોનું તથા Gold ETF વચ્ચેના ખર્ચનો તફાવત પણ જાણો.

TV9 ગુજરાતી