Breaking: 25 વર્ષ બાદ ભારતીય શેરબજારમાં 2001 જેવી સ્થિતિ, 9 અઠવાડિયામાં 27%નું મોટું કરેક્શન, આ છે ઐતિહાસિક કડાકાના 5 મુખ્ય કારણો
છેલ્લા 9 અઠવાડિયામાં ભારતીય શેરબજાર 27% સુધી ગગડી જતાં રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબ્યા છે, જે 2001 પછીનો સૌથી મોટો સળંગ ઘટાડો છે.