Breaking News: એક સમયે ઘરે-ઘરે દૂધ વેચ્યું, હવે Asian Games 2026માં સિલ્વર મેડલ જીતીને રચ્યો ઈતિહાસ
ભારતીય કુસ્તીબાજ નિતેશ સિવાચે એશિયન ગેમ્સ 2026માં ઐતિહાસિક મેડલ જીત્યો. તેણે ગ્રીકો-રોમન ઇવેન્ટની 97+ કિગ્રા શ્રેણીમાં સિલ્વર મેડલ જીત્યો.
પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗
ભારતીય કુસ્તીબાજ નિતેશ સિવાચે એશિયન ગેમ્સ 2026માં ઐતિહાસિક મેડલ જીત્યો. તેણે ગ્રીકો-રોમન ઇવેન્ટની 97+ કિગ્રા શ્રેણીમાં સિલ્વર મેડલ જીત્યો.
આ ઝુંબેશમાં ખાસ કરીને 18-19 વર્ષના પ્રથમ વખતના પાત્ર યુવા મતદારોને મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
એશિયન ગેમ્સ 2026 ના પુરુષ ક્રિકેટ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મેચ ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે રમાશે. આ મેચમાં હાથ મિલાવવાનો વિવાદ બધાના ધ્યાનનું કેન્દ્ર રહેશે.
દિવસભરની દોડધામ, ટ્રાફિક અને કામના તણાવ પછી જ્યારે પતિ ઑફિસેથી ઘરે પાછા ફરે છે ત્યારે ઘરનું વાતાવરણ તેને સાચો આરામ અને માનસિક શાંતિ આપી શકે છે.
સામાન્ય રીતે આપણે કેન્સરને શરીરના કોઈ ભાગમાં થતી ગાંઠ કે ટ્યુમર તરીકે જ ઓળખીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે પેટની અંદરની પાતળી દીવાલ (પેરીટોનિયમ) પર પણ કેન્સર ફેલાઈ શકે છે?
એશિયન ગેમ્સ 2026ની સેમિફાઇનલમાં શ્રીલંકા સામે અભિષેક શર્મા માત્ર 3 બોલમાં 7 રન બનાવીને આઉટ થયો. એક છગ્ગો ફટકાર્યા બાદ તે મોટી ઇનિંગ રમી શક્યો નહીં.
જો તમારા વાહન પર ટ્રાફિક દંડ (ચલણ) બાકી હોય, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. સુપ્રીમ કોર્ટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બાકી ઈ-ચલણની રકમની વસૂલાત માટે કડક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.
સુરતના વરાછાથી ધારાસભ્ય કિશોર કાનાણી ટ્રાફિક પોલીસની કામગીરી સામે રોષે ભરાયા છે અને તેમણે સુરત પોલીસ કમિશનરને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી છે.
મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ (SSG) ફરી એકવાર કથળેલા વહીવટના કારણે ચર્ચામાં આવી છે. GMSCL દ્વારા પૂરતો સપ્લાય ન મળતાં બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી 350 જેટલી જીવનજરૂરી દવાઓની ભારે અછત સર્જાઈ…
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચાલુ વનડે શ્રેણી દરમિયાન ટીમ ઈન્ડિયામાં બે મોટા ફેરફાર થયા છે. BCCIએ બે સ્ટાર ખેલાડીઓને ટીમમાંથી બહાર કર્યા છે.
'બિગ બોસ 20'માં એક મોટો વળાંક આવ્યો છે. મિડ-વીક એલિમિનેશન દરમિયાન રીતિ તિવારીને ઘરની બહાર કરવામાં આવી. ઉદિતિ સિંહ, માહી વિજ અને યંગ ડીએસએ દ્વારા લેવાયેલા નિર્ણયને કારણે રીતિ તિવારીની બિગ બોસ 20માં, સફ…
સમાજવાદી પાર્ટીએ રાજ્ય સભા સાંસદ માટે બે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમા પહેલુ નામ છે અખીલેશ યાદવના ચાચા રામ ગોપાલ યાદવ, બીજુ નામ છે 370 કરોડની સંપત્તિ ધરાવતા ધનરાજ નથવાણીનું.