Breaking News : Asian Games 2026માં ભારતીય તીરંદાજી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો, પહેલી વાર ચેમ્પિયન બની
Breaking News : ભારતીય તીરંદાજી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો, પહેલી વાર ચેમ્પિયન બની છે.તીરંદાજીમાં ચોથો ગોલ્ડ મેડલ છે, મહિલા રિકર્વ ટીમે ઇતિહાસ રચ્યો છે.
પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗
Breaking News : ભારતીય તીરંદાજી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો, પહેલી વાર ચેમ્પિયન બની છે.તીરંદાજીમાં ચોથો ગોલ્ડ મેડલ છે, મહિલા રિકર્વ ટીમે ઇતિહાસ રચ્યો છે.
આધ્યાત્મિક શાંતિ, વડીલોનું યોગ્ય માર્ગદર્શન અને નવા આત્મવિશ્વાસ સાથે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? જાણો કરિયર, અભ્યાસ, લવ લાઇફ અને નાણાકીય દ્રષ્ટિએ તમામ રાશિઓની ગ્રહસ્થિતિ.
દાડમમાંથી મળતું 'યુરોલિથિન A' હૃદયના સ્વાસ્થ્ય માટે આશાસ્પદ સાબિત થઈ શકે છે. કિંગ્સ કોલેજ લંડનના અભ્યાસમાં પ્રાણીઓ પર હૃદયના ચોક્કસ કાર્યમાં 80% સુધારો જોવા મળ્યો, ખાસ કરીને હૃદયના કડક સ્નાયુઓને આરામ…
ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં 30 હજાર ફૂટની ઊંચાઈએ કો-પાયલટે કોકપિટનો કંટ્રોલ લેવાનો પ્રયાસ કરતાં 174 મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા.
સપ્ટેમ્બર 2024થી નિફ્ટી 22,000 થી 26,400ની મર્યાદિત રેન્જમાં કોન્સોલિડેટ થઈ રહ્યી છે. જોકે, વીકલી ચાર્ટ પર 2008 અને 2020ના મહામંદી જેવા ટેકનિકલ સંકેતો ફરી દેખાઈ રહ્યા છે.
વડોદરાના ઐતિહાસિક નવલખી ગ્રાઉન્ડમાં નવરાત્રી દરમિયાન સતત ત્રીજા વર્ષે નો તિલક, નો એન્ટ્રીનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આયોજકો દ્વારા શિસ્ત જાળવવા અને અસામાજિક તત્ત્વોને રોકવાના હેતુથી આ નિર્ણય લેવાયો…
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ પર કેબ દ્વારા મુસાફરી કરતા મુસાફરો માટે ખર્ચ વધવા જઈ રહ્યો છે. એરપોર્ટ ઓપરેટર દ્વારા ગુરુવાર (1 ઓક્ટોબર) થી ટેક્સીઓ માટે ₹50 નો ડ્રોપ-ઓફ અને ₹20…
નિક મેડિન્સન ફરી એકવાર ઓસ્ટ્રેલિયન જર્સી પહેરવા માટે તૈયાર છે. તેણે તાજેતરમાં જ જીવલેણ બીમારી ટેસ્ટિક્યુલર કેન્સર પર વિજય મેળવ્યો છે. તે 10 વર્ષ પછી વાપસી કરી રહ્યો છે.
શું દેશ અને દુનિયા પર સૌથી મોટા અનાજ સંકટનો ખતરો તોળાઈ રહ્યો છે. અમેરિકામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે વિશ્વને આ અંગે ચેતવ્યુ છે.
ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓછા વરસાદને કારણે ઘાસચારાના ભાવમાં ત્રણ ગણો વધારો થયો છે. સૂકા અને લીલા ઘાસ તેમજ મગફળીના પાલા મોંઘા બનતા પશુપાલકો કફોડી સ્થિતિમાં મુકાયા છે.
ICC એ 2027 ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. આ ટુર્નામેન્ટ 2 ઓક્ટોબરથી શરૂ થશે, અને ફાઇનલ મેચ 21 નવેમ્બર, 2027ના રોજ રમાશે.
2 સ્રોતમાં — ABP અસ્મિતા
ઈરાની કપના પહેલા દિવસે મેદાન પર હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. રેસ્ટ ઓફ ઈન્ડિયાનો કેપ્ટન વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત અમ્પાયર સાથે ઉગ્ર બોલાચાલી કરતો જોવા મળ્યો હતો.