નવા કપડાંનો રંગ ક્યારેય નહીં જાય! બસ ધોતા પહેલાં અજમાવો આ સરળ ‘ઘરેલું ઉપાય’
નવા કપડાં ખરીદ્યા પછી સૌથી મોટી ચિંતા એ હોય છે કે પહેલી જ વાર ધોવાથી ક્યાંક તેનો રંગ ઉડી ન જાય. ઘણીવાર કેટલાક કપડાં પહેલી જ ધોલાઈમાં ઝાંખા પડી જાય છે અને તેનો રંગ બીજા કપડાં પર પણ ચોંટી જાય છે.