Breaking News: અભિષેક શર્માએ વિરાટ કોહલી-રોહિત શર્માને પાછળ છોડ્યા, બનાવ્યો દમદાર રેકોર્ડ
અફઘાનિસ્તાન સામેની ત્રીજી T20માં અભિષેક શર્માએ જોરદાર આક્રમક બેટિંગથી ચમમલ મચાવી દીધી હતી. અભિષેક શર્માએ માત્ર 30 બોલમાં સદી ફટકારી સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તો બનાવ્યો.