Salt Spilling Beliefs : મીઠું હાથમાંથી પડી જાય તો શુભ કે અશુભ કેમ માનવામાં આવે છે ? શું કોઈ મોટા સંકટનો હોય છે સંકેત?
ઘરમાં મીઠું ઢોળાવવાને અશુભ માનવાની લોકમાન્યતા ભારતીય પરંપરામાં ઊંડે વણાયેલી છે. વાસ્તુ અને જ્યોતિષ તેને નકારાત્મકતા, મતભેદ કે તણાવ સાથે જોડે છે.