Trending Video : ઉંમર માત્ર એક નંબર! 72 વર્ષના દાદાએ 24 હજાર ફૂટની ઊંચાઈએથી લગાવી છલાંગ, જુઓ વાયરલ વીડિયો
ઉંમર વધવાની સાથે જ્યાં મોટાભાગના લોકો આરામથી ઘરે રહેવાનું પસંદ કરે છે, ત્યાં બિહારના જમુઈના રહેવાસી કપિલદેવ રાવતે 72 વર્ષની ઉંમરે એવું કારનામું કરી બતાવ્યું છે, જેને જોઈને સારા એવા યુવાનો પણ આશ્ચર્યચક…