Breaking News : હોર્મુઝ બાદ બાબ અલ-મંદેબમાં વધ્યો તણાવ, ભારત પર શું થશે અસર?
હોર્મુઝ અને બાબ અલ-મંદેબમાં વધતા તણાવથી વૈશ્વિક તેલ પુરવઠો અને દરિયાઈ વેપાર જોખમમાં છે. આ સંકટને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ધરખમ વધારો થઈ શકે છે.
પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗
હોર્મુઝ અને બાબ અલ-મંદેબમાં વધતા તણાવથી વૈશ્વિક તેલ પુરવઠો અને દરિયાઈ વેપાર જોખમમાં છે. આ સંકટને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ધરખમ વધારો થઈ શકે છે.
જો તમે રોજ માત્ર 1 વાટકી બાફેલા કાળા ચણા ખાવાનું શરૂ કરો, તો શરીરમાં પ્રોટીન અને ફાઇબરની કમી દૂર થવાની સાથે સ્વાસ્થ્યમાં અનેક ચમત્કારિક ફેરફારો જોવા મળે છે.
સુરતના રાંદેરમાં તાપી નદીના મધ્યમાં ગણેશજીની અનોખી સ્થાપના કરવામાં આવી છે. વર્ષ 2007થી માછીમાર સમાજ દ્વારા આ પરંપરા જાળવી રાખવામાં આવી છે.
ગાંધીનગર IIIT વડોદરાના કેમ્પસમાં વિદ્યાર્થીઓએ દેલવાડ હોસ્ટેલ ખાતે થયેલી ઘટના બાદ સુરક્ષા મુદ્દે ધરણા કર્યા. અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી અને કેમ્પસમાં સુરક્ષા વધારવાની માંગ કરવામાં આવી છે.
અફઘાનિસ્તાન સામેની બીજી T20માં નીતિશ કુમાર રેડ્ડીએ પોતાની બોલિંગથી જોરદાર વાપસી કરી. પહેલી મેચમાં 30 રન આપ્યા બાદ ટીકાનો સામનો કરનાર નીતિશે આ વખતે ત્રણ ઓવરમાં માત્ર 24 રન આપી ત્રણ મહત્વની વિકેટ ઝડપી.
વડોદરામાં અઢી ઇંચ વરસાદ બાદ ₹4 કરોડના ખર્ચે રિપેર કરાયેલા રસ્તાઓ ફરી ખાડામાં તબદીલ થઈ ગયા છે. પ્રતાપનગર, માર્કેટ ચાર રસ્તા અને અકોટા રોડ સહિતના વિસ્તારોમાં ખાડાઓના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છ…
મુંબઈના વિશ્વપ્રસિદ્ધ ‘લાલબાગચા રાજા’ની દાનપેટી ખોલવામાં આવતાં જ રોકડ, વિદેશી ડૉલર અને સોનાના દાગીના ઉપરાંત એક એવી અનોખી વસ્તુ પણ નીકળી જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે.
ગુજરાતમાં આગામી 24 કલાક ભારે વરસાદનો કહેર જોવા મળશે, જેમાં કચ્છ માટે રેડ એલર્ટ અને દેવભૂમિ દ્વારકા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
ભારત સામેની બીજી T20Iમાં અફઘાનિસ્તાનની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે પહેલી બે ઓવરમાં એક વિકેટ ગુમાવીને માત્ર 2 રન બનાવ્યા હતા.
NSE નો બહુચર્ચિત IPO આવી રહ્યો છે અને તેનું લિસ્ટિંગ BSE પર થશે. ભવિષ્યમાં NSE પોતાના પ્લેટફોર્મ પર પણ શેરનું ટ્રેડિંગ કરી શકે છે, પરંતુ તેના માટે SEBIની મંજૂરી જરૂરી છે.
ભારતીય સ્પિનર શ્રી ચરણીએ મહિલા ICC રેન્કિંગમાં 804 રેટિંગ પોઈન્ટ સાથે નવો ઈતિહાસ રચ્યો છે અને તે ઓસ્ટ્રેલિયાની મેગન શુટના સર્વકાલીન વર્લ્ડ રેકોર્ડને તોડવાથી માત્ર 2 પોઈન્ટ દૂર છે.
અફઘાનિસ્તાન સામેની બીજી T20Iમાં ટીમ ઈન્ડિયાની ફિલ્ડિંગ ફરી ચર્ચામાં આવી છે. જસપ્રીત બુમરાહની ઓવરમાં શિવમ દુબેની સતત બે ભૂલોને કારણે બે ચોગ્ગા મળ્યા.