Breaking News : IND અને AFG વચ્ચેની બીજી T20I માં શું વરસાદ વિલન બનશે? જાણો કેવું રહેશે હવામાન
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી ટી20 મેચ 15 સપ્ટેમ્બરના રોજ દિલ્લીમાં રમાશે. ત્યારે મેચ પહેલા એ જાણવું જરુરી છે કે, આ દિવસે દિલ્લીનું વાતાવરણ કેવું રહેશે.
પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી ટી20 મેચ 15 સપ્ટેમ્બરના રોજ દિલ્લીમાં રમાશે. ત્યારે મેચ પહેલા એ જાણવું જરુરી છે કે, આ દિવસે દિલ્લીનું વાતાવરણ કેવું રહેશે.
રાજ્યભરમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ સાર્વત્રિક મહેર વરસાવી છે. રાજ્યના કુલ 259 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો છે.
કેન્દ્ર સરકારે CRCS-સહારા રિફંડ પોર્ટલને ફરીથી સક્રિય કર્યું છે. પરિણામે, લાંબા સમયથી પેન્ડિંગ રહેલા લગભગ 20 લાખ દાવાઓની ચકાસણી અને પ્રક્રિયા ફરી શરૂ થઈ છે.
ANI સમાચાર એજન્સી અનુસાર, રાધિકાએ આ ખાસ પ્રદર્શન માટે ગુલાબી અને લાલ રંગના સુંદર પરંપરાગત 'લહેંગા-સાડી'ના પોશાકની પસંદગી કરી હતી.
ભારત અને ચીન વચ્ચે વેપાર સંબંધોમાં મોટા પરિવર્તનના સંકેતો છે. ચીનના વાણિજ્ય મંત્રીની પિયુષ ગોયલ સાથેની મુલાકાત બાદ, ચીને ભારતની આર્થિક ચિંતાઓને દૂર કરવા માટે પોતાની તૈયારી દર્શાવી છે.
Samanatha Ruth Prabhu : સામંથા રુથ પ્રભુ ટુંક સમયમાં માતા બનવાની છે. અભિનેત્રીએ ખુદ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. હવે સામંથા રુથ પ્રભુનો ટ્રેડિશનલ અંદાજમાં બેબી શાવરના વીડિયો અને ફોટો સામે આવ્યા છે.
સોના-ચાંદીની ચમક આજે 15 સપ્ટેમ્બરના રોજ ફીકી પડી છે. જાણો તેની પાછળના કારણો શું છે અને દેશના મહત્વના શહેરોમાં 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ સોનું કયા ભાવે વેચાઈ રહ્યું છે.
દેશભરના 50 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 65 લાખથી વધુ પેન્શનરો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે. તહેવારોની મોસમ (નવરાત્રી અને દિવાળી 2026) શરૂ થતા પહેલાં, સરકાર મોંઘવારી ભથ્થા (DA)માં વધાર…
સ્થાનિક ઝવેરીઓના જણાવ્યા અનુસાર, ભલે આ 0.01% નો ઘટાડો કોઈ મોટો બજાર ફેરફાર દર્શાવતો નથી, પરંતુ આગામી તહેવારો કે લગ્નસરાની ખરીદીનું આયોજન કરતા ગ્રાહકો માટે આ ભાવ સ્થિરતા રાહત સમાન છે
ગુજરાતી પરંપરામાં ભાદરવા મહિનાને ખાણીપીણીની બાબતમાં સાવચેતી રાખવાનો સમય માનવામાં આવે છે. આ સમયગાળામાં કેટલીક લીલી શાકભાજી, તેમજ વાસી કે ઠંડો ખોરાક ટાળવાની માન્યતા છે.
રાજ્યમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
Rishi Panchami 2026 : પંચાગ અનુસાર આજે 15 સપ્ટેમ્બર 2026ના રોજ ઋષિ પંચમીનું પાવન પર્વ મનાવવામાં આવી રહ્યું છે. આ દિવસે મહિલાઓના જીવનમાં એક આધ્યાત્મિક મહત્વ રાખે છે.