IPL 2027: દિલ્હી કેપિટલ્સનો મોટો દાવ, 761 વિકેટ લેનાર દિગ્ગજને બનાવ્યો બોલિંગ કોચ
IPL 2027 પહેલાં દિલ્હી કેપિટલ્સે પોતાના કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર કર્યો છે. ટીમે એક દિગ્ગજ વિદેશી ફાસ્ટ બોલરને બોલિંગ કોચની મહત્વની જવાબદારી સોંપી છે.
પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗
IPL 2027 પહેલાં દિલ્હી કેપિટલ્સે પોતાના કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર કર્યો છે. ટીમે એક દિગ્ગજ વિદેશી ફાસ્ટ બોલરને બોલિંગ કોચની મહત્વની જવાબદારી સોંપી છે.
ભારતમાં સ્માર્ટફોનની ઘટતી સ્થાનિક માંગ અને મોંઘા થતા હેન્ડસેટ્સ વચ્ચે ઇન્ડિયન સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશને કેન્દ્રીય નાણાં મંત્રીને પત્ર લખ્યો છે.
રોબોટિક સર્જરી એ આધુનિક તબીબી ટેક્નોલોજી છે, જ્યાં સર્જન રોબોટિક સિસ્ટમને નિયંત્રિત કરીને ઉચ્ચ ચોકસાઈથી ઓપરેશન કરે છે. તે પરંપરાગત સર્જરીથી અલગ પડે છે કારણ કે તેમાં નાના ચીરા, ઓછું રક્તસ્ત્રાવ અને ઝડપ…
બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ અનેક બોલિવૂડ હસ્તીઓએ પોતાના ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરી છે.
વરસાદમાં આધાર કાર્ડ ખોવાઈ જવા, પલળી જવા કે ખરાબ થઈ જવાની ફરિયાદો વચ્ચે UIDAI હવે લોકોને નવુ પોલિવિનાઈલ ક્લોરાઈડ (PVC) આધાર કાર્ડ આપવાની સુવિધા આપે છે.
અફઘાનિસ્તાન સામેની બીજી T20 પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. પ્રથમ મેચમાં શાનદાર બોલિંગ કરનાર વરુણ ચક્રવર્તી સાઇડ સ્ટ્રેનને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને કોને તક મળશે? છે.
રાજકોટની સમરસ હોસ્ટેલમાં અપાતા ભોજનને લઈને વિદ્યાર્થીઓએ ગંભીર આક્ષેપો કર્યા છે. કાચી રોટલીથી વિદ્યાર્થીઓ બીમાર પડતા હોવાની ફરિયાદ સામે આવ્યા બાદ આરોગ્ય અને સમાજ કલ્યાણ વિભાગની ટીમોએ રસોડાની મુલાકાત લી…
વરુણ ચક્રવર્તીની ઈજાએ એશિયન ગેમ્સ માટે ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધારી છે. અફઘાનિસ્તાન સામેની પ્રથમ T20I બાદ તેને સ્નાયુમાં ખેંચાણ થયું છે અને હવે તેની એશિયન ગેમ્સમાં ભાગીદારી પણ અનિશ્ચિત છે.
Saurashtra Rain: લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ મહેર વરસાવી છે અને ધરતીપુત્રોના જીવમાં જીવ આવ્યો છે. મોંઘા બિયારણો અને તનતોડ મહેનત કરીને વાવેલો પાક સુકાઈ રહ્યો હતો ત્યારે કાચા સોના…
વરસાદમાં ભીંજાયેલા ફોનને ચાર્જિંગમાં લગાવવો એ સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. જો ફોન પાણીમાં પડી જાય તો ચોખા કે ડ્રાયર વાપરવા જોઈએ કે નહીં? જાણો ફોનને કાયમી ડેમેજથી બચાવવા સૌથી પહેલાં શું કરવું જોઈએ.
અફઘાનિસ્તાન સામેની બીજી T20I સંજુ સેમસન માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની શકે છે. સતત ખરાબ ફોર્મના કારણે તેના સ્થાન પર સવાલ ઊભા થયા છે. પહેલી મેચમાં પણ તે મોટી ઇનિંગ રમી શક્યો નહોતો.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, ત્યારે રાજ્યના અનેક શહેરોમાંથી વરસાદી પાણી ભરાવાથી હાલાકીની દૃશ્યો સામે આવી રહ્યા છે. જેમા રાજ્યનું પાટનગર પણ બાકાત નથી.