Trending Video: રીલ બનાવવાના ચક્કરમાં નદીમાં ઉતારી દીધી SUV, આગળ જે થયું તે જોઈને હોશ ઊડી જશે
સોશિયલ મીડિયા પર વાયરલ થવાની ઘેલછામાં લોકો ઘણીવાર પોતાનો જીવ જોખમમાં મૂકી દેતા હોય છે. રીલ બનાવવાના ચક્કરમાં એક કારચાલકે પોતાની એસયુવી કારને ધસમસતા નદીના પાણીમાં ઉતારી દીધી હતી.