મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

TV9 ગુજરાતી

પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗

Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો, એક જ દિવસમાં 2 હજારથી ઘટ્યા ભાવ !

અમદાવાદમાં સોનાના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. દિવાળીના તહેવાર પહેલાં સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જાણો આજના ભાવ, છેલ્લા 10 દ…

TV9 ગુજરાતી

15 કરોડના 4 BHK ઘરમાં એકલી રહે છે 53 વર્ષીય અભિનેત્રી, જુઓ ફોટો

મલાઈકા અરોરા (Malaika Arora)નું મુંબઈના બાંદ્રામાં એક આલીશાન ઘર છે અને તેના રેસ્ટોરન્ટનું નામ સ્કારલેટ હાઉસ છે. જે બાંદ્રાના એક જૂના પોર્ટુગીઝ બંગલામાં આવેલું છે.

TV9 ગુજરાતી

Breaking News : જામનગર દિવાળી પૂર્વે મનપાની ફૂડ શાખા એક્શનમાં ,11 પેઢીઓ સામે દંડાત્મક કાર્યવાહી

જામનગરમાં દિવાળી પૂર્વે મનપાની ફૂડ શાખા દ્વારા ચેકિંગ ઝુંબેશ હાથ ધર્યું છે. હોટેલ, રેસ્ટોરન્ટ અને ફરસાણની કુલ 82 પેઢીઓની ચકાસણી કરાઈ છે.

TV9 ગુજરાતી

IRCTC Wildlife Tour Packages : જંગલ સફારી ફરવા જવાનો પ્લાન છે, તો રેલવેના આ નવા ટૂર પેકેજ જોઈ લો

IRCTC Wildlife Tour Packages : જો તમે પણ ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો એક વખત આ પેકેજ ચેક કરી લેજો. રેલવેએ પાંચ નવા જંગલ સફારી પેકેજ રજૂ કર્યા છે. કિંમતો 29,500 થી શરૂ થાય છે.

TV9 ગુજરાતી

છાપામાં રોટલી રાખવાની આ ભૂલ તમને પણ પડી રહી છે ભારે? જાણો ન્યૂઝપેપરની શાહીથી સ્વાસ્થ્ય પર થતી ઝેરી અસર!

જો તમે પણ ગરમ રોટલી છાપામાં રાખો છો, તો સાવધાન થઈ જાઓ. છાપાની શાહીમાં રહેલા કેટલાક રસાયણો ખોરાકમાં ભળી શકે છે. જાણો, તેનાથી સ્વાસ્થ્યને શું નુકસાન થઈ શકે છે અને રોટલી રાખવાની યોગ્ય રીત કઈ છે.

TV9 ગુજરાતી

Breaking News : ગુજરાત ST નિગમ દ્વારા દિવાળી સ્પેશિયલ 8,000+ વધારાની ટ્રિપ્સ, 2,400 બસોનું આયોજન

દિવાળીના તહેવારોમાં મુસાફરોની સુવિધા માટે ગુજરાત ST નિગમે મોટો નિર્ણય લીધો છે. 4 થી 7 નવેમ્બર દરમિયાન 2,400 વધારાની બસો દ્વારા 8,000 થી વધુ ટ્રિપ્સનું સંચાલન કરવામાં આવશે.

TV9 ગુજરાતી

Gold Silver Rate In Gujarat : શું દિવાળી સુધી સોનાના ભાવમાં હજુ વધુ કડાકો આવશે? એક મહિનામાં સોનાના ભાવમાં ₹11,820 નો તીવ્ર ઘટાડો !

ગુજરાતમાં સોનાના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. દિવાળીના તહેવાર પહેલાં સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો જાણો આજના ભાવ, છેલ્લા 10 દિ…

TV9 ગુજરાતી

Breaking News : અદાણી દ્વારા CNG ભાવ વધારાથી રિક્ષાચાલકો મુશ્કેલીમાં, સરકારને રજૂઆત, જુઓ Video

અમદાવાદમાં અદાણી દ્વારા CNGના ભાવમાં થયેલા ₹4.45ના વધારાથી રિક્ષાચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. નવો ભાવ ₹98.47 પ્રતિ કિલોએ પહોંચ્યો છે, જે એક વર્ષમાં લગભગ ₹17નો વધારો દર્શાવે છે.

TV9 ગુજરાતી

ગરીબ પરિવારમાં ગંભીર બીમારી આવે ત્યારે શું તૂટે છે? બચતથી લઈને ભવિષ્ય સુધી બધું દાવ પર!

ગ્રામીણ બિહારમાં, કોઈ મજૂર પરિવાર ગંભીર બીમારીના એક વર્ષ દરમિયાન પોતાની પાસે જે કંઈ હોય છે, તેમાંથી લગભગ બધું જ ખર્ચી નાખે છે. માત્ર થોડો મોટો હિસ્સો નહીં, પરંતુ મોટાભાગની આવક અને બચત.

TV9 ગુજરાતી

Desk posture tips : ઓફિસની ખુરશી પર બેસતી વખતે પગ જમીન પર રાખવા કેમ જરૂરી? જાણો સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ફાયદા

Office Sitting Tips: ઓફિસમાં કલાકો સુધી ખુરશી પર બેસીને કામ કરતા લોકો ઘણીવાર બેસવાની યોગ્ય મુદ્રા અને પગની સ્થિતિ પર ધ્યાન આપતા નથી. જોકે, પગને જમીન પર સપાટ રાખીને બેસવાથી અનેક ફાયદા મળી શકે છે.

TV9 ગુજરાતી

Breaking News : ટાઈગર શ્રોફના ફાયરિંગમાં વપરાયેલી બંદૂકો સુરતમાંથી મળી આવી

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ટાઈગર શ્રોફ (Tiger Shroff)ગોળીબાર કેસમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે ગોળીબારમાં વપરાયેલી બંદૂકો પણ જપ્ત કરી છે.

TV9 ગુજરાતી

DA Hike 2026: દિવાળી બાદ મળશે ખુશખબર! મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત ક્યારે થશે?

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો જુલાઈ 2026ના મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 21 ઓક્ટોબરની કેબિનેટ બેઠકમાં જાહેરાત ન થતાં, હવે આગામી બેઠક પર સૌની નજર છે.

TV9 ગુજરાતી