Breaking News: “શું ગુજરાત પાકિસ્તાનમાં કે બાંગ્લાદેશમાં છે?” National Film Awards પર ‘વિવાદ’, પરેશ રાવલે આપ્યો ‘જડબાતોડ જવાબ’
"શું ગુજરાત પાકિસ્તાનમાં છે?" નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સેરેમની ગુજરાતમાં યોજવા પર થઈ રહેલા વિવાદ વચ્ચે પરેશ રાવલનું મોટું નિવેદન સામે આવ્યું છે.