Breaking News: શું ટીમ ઈન્ડિયાની જાહેરાત સાથે મોહમ્મદ શમીનું કરિયર પૂરું થઈ ગયું?
ઝડપી બોલર મોહમ્મદ શમીને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાંથી બહાર રાખવામાં આવ્યો હતો. શમીને ટેસ્ટ, વનડે અને T20 આ ત્રણેય ફોર્મેટમાંથી એકમાં પણ સ્થાન મળ્યું નથી, જે બાદ એ સવાલ ઊભો થયો છે કે શું શમી…