Breaking News : Gold ETFમાં રોકાણ પર અસ્થાયી રોક! નવી SIP અને Lumpsum રોકાણ હવે નહીં થઈ શકે
મ્યુચ્યુઅલ ફંડ્સે Gold ETFમાં નવા રોકાણ પર અસ્થાયી રોક લગાવી છે. ટાટા, HDFC અને ICICI પ્રુ સહિત 7 મ્યુચ્યુઅલ ફંડ્સે આ અંગે નોટિસ જાહેર કરી હોવાના અહેવાલ છે.
પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗
મ્યુચ્યુઅલ ફંડ્સે Gold ETFમાં નવા રોકાણ પર અસ્થાયી રોક લગાવી છે. ટાટા, HDFC અને ICICI પ્રુ સહિત 7 મ્યુચ્યુઅલ ફંડ્સે આ અંગે નોટિસ જાહેર કરી હોવાના અહેવાલ છે.
પૂનમ રાઉતની કારકિર્દી ભારતીય મહિલા ક્રિકેટના યાદગાર અધ્યાયોમાં સામેલ રહેશે. મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2017 માં તેની શાનદાર બેટિંગ અને મેદાન પર દર્શાવેલી રમત માટે ચાહકો તેને લાંબા સમય સુધી યાદ રાખશે.
કરણ જોહરના શોનું નામ ભલે કોફી વિથ કરણ છે. પરંતુ શોમાં તેના કપમાં કોફી હોતી નથી. આ વિશે ખુદ કરણે પણ જણાવ્યું છે. તેમણે એ પણ કહ્યું કે, આ શોમાં તેના કપમાં શું હોય છે. તો ચાલો જાણીએ.
દિલ્હીના સરાફા બજારમાં 99.9% શુદ્ધતા ધરાવતા સોનાના ભાવમાં ₹900નો ઘટાડો નોંધાયો હતો. રૂપિયો મજબૂત થવા અને બજારમાં હાજર માંગ નબળી રહેવાને કારણે સોનાના ભાવમાં ઘટાડો થયો છે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારના પ્રથમ તબક્કાને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને હવે તેની કાનૂની દસ્તાવેજીકરણની પ્રક્રિયા ચાલી રહી છે.
પાપાકુંશા એકાદશી (Papankusha Ekadashi)વ્રતને લઈ વિષ્ણુ પુરાણ અને પદ્મ પુરાણમાં વર્ણન કરવામાં આવ્યું છે. આ વ્રત કરવાથી 1000 અશ્વમેધ યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે.
સોશિયલ મીડિયા પર વૈભવ સૂર્યવંશીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પાપારાઝીને ચેતવણી આપતા જોવા મળે છે. વીડિયોમાં વૈભવ કહેતા સંભળાય છે કે, 'રીલ બનાવવાના ચક્કરમાં માર ખાઈ જશો.'
ચૂંટણી પંચે 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા શરૂ કરી છે. SIR ની રજૂઆત પછી, હવે SSR રજૂ કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ કે તે શું છે.
શું તમારી રાશિમાં બની રહ્યા છે સરકારી કામો ઉકેલાવાના અને નવી યોજના શરૂ કરવાના શુભ યોગ? મિલકત, વેપાર અને પારિવારિક સુખ અંગે વાંચો આજનું દૈનિક રાશિફળ.
આજે 16 ઓક્ટોબરને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વર…
આવકવેરા વિભાગે મુંબઈમાં 12 સ્થળો પર એક સાથે દરોડા પાડીને બોલિવૂડમાં ખળભળાટ મચાવી દીધો છે. આ દરોડામાં રકુલ પ્રીત સિંહ, વાશુ ભગનાની અને પેનોરમા સ્ટુડિયોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
આજના દિવસે તમારા ભાગ્યના સિતારા શું કહી રહ્યા છે? મેષ રાશિ માટે લાંબી યાત્રાનો યોગ અને વૃશ્ચિક રાશિ માટે આર્થિક મજબૂતીના સંકેતો સાથે વાંચો તમામ 12 રાશિઓનું સંપૂર્ણ રાશિફળ.