સુરતમાં ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડે કરી હાકલ, ” જ્ઞાતિ-જાતિના વાડા ભૂલી સૌપ્રથમ સાચા હિંદુ બનો- Video
સુરતમાં ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડે ખેલૈયાઓને હાકલ કરતા કહ્યુ કે એક બનો, નેક બનો અને જ્ઞાતિ-જાતિના વાડા ભૂલી સૌપ્રથમ સાચા હિંદુ બનો.
પૂરો અહેવાલ TV9 ગુજરાતીની વેબસાઇટ પર ખૂલશે. tv9gujarati.com ↗
સુરતમાં ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડે ખેલૈયાઓને હાકલ કરતા કહ્યુ કે એક બનો, નેક બનો અને જ્ઞાતિ-જાતિના વાડા ભૂલી સૌપ્રથમ સાચા હિંદુ બનો.
અંકશાસ્ત્રની માન્યતા મુજબ, કેટલીક ખાસ જન્મ તારીખે જન્મેલી મહિલાઓ પોતાના પતિ અને પરિવાર પ્રત્યે પ્રેમ, લાગણી અને સમર્પણની ભાવના ધરાવતી હોય છે.
ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર અજિત અગરકરનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે અને BCCIએ આ પદ માટે અરજીઓ પણ મંગાવી લીધી છે. 2027ના ODI વર્લ્ડ કપ પહેલા મુખ્ય પસંદગીકારની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે.
દુર્ગા પૂજા તેના ભવ્ય પંડાલો અને અનોખી કલાકારી માટે આખી દુનિયામાં જાણીતી છે. આ વર્ષે પણ દુર્ગા પૂજા ઉત્સવનો આનંદ માણવા માટે માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશોથી પણ લોકો પહોંચી રહ્યા છે.
દાંતમાં થતી ઝણઝણાટી ઘણા લોકો માટે મોટી મુશ્કેલી બની રહી છે. દાંતની આ ઝણઝણાટી અથવા સંવેદનશીલતા ન માત્ર ખાવા-પીવાનો સ્વાદ બગાડી દે છે પરંતુ આગળ ચાલીને મોટી મુશ્કેલી પણ ઊભી કરી શકે છે.
દિલ્હી હવે તહેવારો, સંગીત અને ભારતીય સંસ્કૃતિના જીવંત રંગોથી ઝળહળી ઉઠશે. ‘TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા 2026’ અંતર્ગત, આવતીકાલ શુક્રવારે મહા ષષ્ઠીનો દિવસ છે.
નવરાત્રીના પાંચમા દિવસે મા સ્કંદમાતાને કેળાનો ભોગ અર્પણ કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. બહારની મીઠાઈને બદલે ઘરે જ શુદ્ધ દેશી ઘી, દૂધ અને ડ્રાયફ્રૂટ્સ સાથે બનાવો સ્વાદિષ્ટ અને દાણેદાર કેળાનો હલવો.
અજિત અગરકરના જવાથી ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી સમિતિમાં મુખ્ય પસંદગીકારની જગ્યા ખાલી પડી છે, અને નિયમો મુજબ, નવા પસંદગીકારની પસંદગી પશ્ચિમ ઝોનમાંથી કરવામાં આવશે.
સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતાને લઈને પાટીદાર અગ્રણી અને અમરેલી ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીની દીકરી મેઘના સંઘાણીએ ખુલીને તેમના મંતવ્યો રજૂ કર્યા.
અમદાવાદના ગીતા મંદિર માર્કેટમાં પોલીસ અને LCB ઝોન-6 દ્વારા દરોડા પાડીને નકલી Samsung, Nokia અને Jio મોબાઇલ ફોનનો મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
નવરાત્રીમાં જ્યાં એક તરફ સાત્વિક આહાર અને પૂજાનું મહત્વ છે, ત્યારે ભારતમાં કેટલાક એવા શક્તિપીઠો અને પવિત્ર મંદિરો પણ છે જ્યાં દેવીને માછલી અને બકરાના માંસનો નૈવેદ્ય ધરાવવાની પ્રાચીન તાંત્રિક પરંપરા ચા…
તહેવારોની સિઝન શરૂ થતાં જ સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે અને એમસીએક્સ (MCX) પર સોનું ₹1.50 લાખના સ્તરથી નીચે સરકી ગયું છે.